________________
વિવેચન
e 39 નિયમ ૧ = તેઉકાય - વાઉકાય જીવો મરીને એકેન્દ્રિય,
વિકલેન્દ્રિય ને સંખ્યાત વર્ષના આયુવાળા
પંચેન્દ્રિય તિર્યંચરૂપે જ ઉત્પન્ન થઈ શકે છે. નિયમ ૨ = આ જીવોને કિલષ્ટ પરિણામ વિશેષ રહેતાં
હોવાથી નિયમાં પહેલું ગુણસ્થાનક જ હોય
છે. પંચેન્દ્રિય જાતિ અને પ્રસકાય માર્ગણાને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન:
આ જીવોને ૧ થી ૧૪ ગુણસ્થાનક હોય છે. ઓધે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે ૫૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાં ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમાં ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના રજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૪થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. ૧૪મા ગુણસ્થાનકે અબંધક હોય છે.