________________
૩૪
વિવેચન ૫ ૯ ૨ ૨૪ અથવા ૦ ૪૭ ૨ ૫ = ૯૬/૯૪
મોહનીય ૨૪ = ૧૬ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ - સ્ત્રીવેદ નામ ૪૭ = પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬.
પિડપ્રકૃતિ ૨૫ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલા ૫ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચ – મનુષ્યાનુપૂર્વી, ર વિહાયોગતિ.
પ્રત્યેક ૬ = પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત.
સ્થાવર ૬ = અસ્થિર – અશુભ - દુર્ભગ- દુસ્વર - અનાદેય - અયશ. નિયમ નં. (૧) = આ માર્ગણાવાળા જીવો લબ્ધિ
અપર્યાપ્તા હોય તો એક મિથ્યાત્વ
ગુણસ્થાનક હોય છે. નિયમ નં. (૨) = કરણ અપર્યાપ્ત જીવોને પહેલું ને
બીજુ બે ગુણસ્થાનક હોય છે. નિયમ નં. (૩) = કરણ અપર્યાપ્ત જીવને બીજુ
ગુણસ્થાનક શરીર પર્યાપ્તિથી પર્યાપ્તો ન
થાય ત્યાં સુધી જ હોય છે. નિયમ નં. (૪) = સાધારણ વનસ્પતિકાય જીવોને નિયમો
પહેલું ગુણસ્થાનક જ હોય છે. નિયમ નં. (૫) = સૂક્ષ્મ પૃથ્વીકાય, અપકાય, ને
વનસ્પતિકાય જીવોને નિયમાં પહેલું
ગુણસ્થાનક જ હોય છે. નિયમ નં. (૬) = આ કારણોથી બીજા ગુણસ્થાનકમાં
રહેલાં આ જીવો આયુષ્યનો બંધ કરે નહિ એમ જણાય છે. તેથી ૯૪