________________
૬૦
કર્મગ્રંથ-૬
૪૧૧.
૪૦૯. છેલ્લા સમયે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય? ઉ ઉત્કૃષ્ટથી મતાંતરે ૧૩ પ્રકૃતિઓ સત્તામાં હોય જઘન્યથી ૧૨ પ્રકૃતિઓ
સત્તામાં હોય છે. " ૪૧૦. તેર પ્રકૃતિઓની સત્તા કઈ કઈ? ઉ વેદનીય-૧, આયુ-૧, ગોત્ર-૧, નામ-૧૦, પિંડ-૩, પ્રત્યેક-૧, ત્રણ
દ, પિંડ-૩, મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-મનુષ્યાનુપૂર્વી અયોગીને છેલ્લા સમયે શું કાર્ય થાય? મનુષ્યગતિની સાથે ઉદય છે જેનો એવી ભવવિપાકી, ક્ષેત્ર વિપાકી તથા જીવ વિપાકી પ્રકૃતિઓનો ભવ્ય સિધ્ધિક જીવ ઉદય અને
સત્તામાંથી ક્ષય કરે છે. ૪૧૨. ક્ષય થતાં જીવ શું પ્રાપ્ત કરે?
એ પ્રકૃતિઓનો ઉદય સત્તામાંથી ક્ષય થતાં જીવ સકલકર્મના ક્ષયથી એકાંત શુધ્ધ, રાગ-દ્વેષથી રહિત હોવાથી સંપૂર્ણ, સંસારિક સુખના શિખરભૂત સર્વોત્તમ રોગ રહિત, તેના જેવું સુખ સંસારમાં કોઈ જગ્યાએ ન હોવાથી ઉપમારહિત સ્વાભાવિક પીડા રહિત ત્રણ રત્નના સારભૂત મોક્ષસુખશિવસુખ) ને અનુભવે છે.
ઉપસંહાર દુરહિગમ નિણિ પરમત્ય
રૂઈર બહુભંગ દિટ્ટિવાયાઓ અત્થા અણુસરિ અવા
બંધોદય સંત કમ્માણ આટલા જો જલ્થ અપડિપુનો
અત્થો અપ્રાગમેણ બધ્ધોત્તિ તં ખમિઉણ બહુસુઆ
પુરેઉણું પરિકરંતુ ૯oll ગાહર્ગે સયરીએ
ચંદ મહત્તર મયાણસારીએ !