________________
સપ્તતિકા નામા પઠ કર્મગ્રંથો
કર્મગ્રંથ-૬ - પ્રશ્નોત્તરી
(ભાગ-૭)
ગતિમાણાએ નામ કર્મનાં બંધોદય સત્તા સ્થાનોનું વર્ણન
| દો છક્કટ્ટ ચર્કિ પણ નવ ઈક્કાર છક્કગ ઉદયા. નેરઈઆઈસુ સત્તા
તિ પંચ ઈક્કારસ ચઉÉ ૬૪ો. ઈગ વિગલિંદિઆ સગલે, પણ પંચય અટ્ટ બંધઠાણાણિ,
પણ છક્કિક્કા રૂદયા
પણ પણ બારસ ય સંતાણિ દિપા ભાવાર્થ નરકગતિને વિષે બે બંધસ્થાન, પાંચ ઉદયસ્થાન અને પાંચ સત્તાસ્થાન,
તિર્યંચગતિને વિષે છ બંધસ્થાન, નવ ઉદયસ્થાન, પાંચ સત્તાસ્થાન હોય. મનુષ્યગતિને વિષે આઠ બંધસ્થાન, અગ્યાર ઉદય સ્થાન, અગ્યાર સત્તાસ્થાનો હોય. દેવગતિને વિષે ચાર બંધસ્થાન, છ ઉદય સ્થાન, ચાર સત્તાસ્થાનો હોય. ૬૪ો. એકેન્દ્રિયને વિષે પાંચ બંધસ્થાન, પાંચ ઉદયસ્થાન અને પાંચ સત્તાસ્થાનો હોય. વિકલેજિયને વિષે પાંચ બંધસ્થાન, છ ઉદયસ્થાન, પાંચ સત્તાસ્થાનો હોય. પંચેન્દ્રિયને વિષે આઠ બંધસ્થાનો, અગ્યાર ઉદય સ્થાનો, બાર સત્તાસ્થાનો હોય છે. પા.
ઈઅ કમ્મ પગઈ ઠાણણિ
સુઢ બંધુદય સંત કમાણે