________________
કર્મગ્રંથ-૬
૪૦૭.
બંધોદયભાંગા ૧ X ૬ = ૬, ઉદય સત્તાભાંગા ૬ X૪ = ૨૪,
બંધોદય સત્તાભાંગા ૧ X ૬ X૪ = ૨૪ ૪૦૬. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધભાગ-૧, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા-૧ X ૮ = ૮, ઉદયસત્તાભાંગા ૮ X૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૧ X ૮ X ૨ = ૧૬ પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૧, ઉદયભાંગા-૮, સત્તા-ર. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૧ X ૮ = ૮ ઉદય સત્તાભાંગા ૮x૨ = ૧૬ બંધોદય સત્તાભાંગા ૧
X ૮x૨ = ૧૬ ૪૦૮. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૧, ઉદયભાંગા-૧૨, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦
બંધોદયભાંગા ૧ X ૧૨ = ૧૨, ઉદયસત્તાભાંગા ૧૨ X૪ = ૪૮,
બંધોદય સત્તાભાંગા ૧ X ૧૨ X૪ = ૪૮ ૪૦૯. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે વિકલેજિયના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ. બંધમાંગા-૧, ઉદયભાંગા-૯, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦
બંધોદયભાંગા ૧ ૪૯ = ૯, ઉદયસત્તાભાંગા ૯X૪ = ૩૬,
બંધોદય સત્તાભાંગા ૧ X૯૮૪ = ૩૬ ૪૧૦. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય ? ઉ બંધભાંગા-૧, ઉદયભાંગા-૨૮૯, સત્તા-૪, ૨, ૮૮, ૮૬, ૮૦
બંધોદયભાંગા ૧ x૨૮૯ = ૨૮૯ ઉદયસત્તાભાંગા ૨૮૯ X૪ =
૧૧૫૬ બંધોદય સત્તાભાંગા ૧ x૨૮૯૪ ૪ = ૧૧૫૬ ૪૧૧. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા
કેટલા થાય? ઉ બંધભાંગા-૧, ઉદયભાંગા-૨૮, સત્તા-૪. ૨, ૮૮, ૮૬, ૮૦