________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
બંધોદયભાંગા ૧૬ x ૧૭૨૮ = ૨૭૬૪૮, ઉદય સત્તાભાંગા ૧૭ર૮ X ૪ = ૬૯૧૨ બંધોદય સત્તાભાંગા ૧૬ X ૧૭૨૮ X ૪
= ૧૧૦૫૯૨ ૩૮૬. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધભાંગા કેટલા થાય? ઉ
બંધમાંગા-૧૬, ઉદયભાંગા-૮, સત્તા-૨, ૨, ૮૮, બંધોદયભાંગા ૧૬ X ૮ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૮ X ૨ = ૧૬, બંધોદય
સત્તાભાંગા ૧૬ X ૮ X ૨ = ૨૫૬ ૩૮૭. પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધભાંગા કેટલા
થાય ? બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૧૧૫ર, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ x ૧૧૫ર = ૧૮૪૩૨, ઉદય સત્તાભાંગા ૧૧૫ર *૪= ૪૬૦૮, બંધોદય સત્તાભાંગા ૧૬ X ૧૧૫ર X૪ =
૭૩૭૨૮ ૩૮૮. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે વિકલેજિયના સંવેધ ભાંગા કેટલા
થાય ? ઉ બંધમાંગા-૧૬, ઉદયભાંગા-૧૨, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦,
બંધોદયભાંગા ૧૬ x ૧૨ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૧૨ X૪ =
૪૮, બંધોદય સત્તાભાંગા ૧૬ X ૧૨ x ૪ = ૭૬૮ ૩૮૯. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધભાંગા
કેટલા થાય ? બંધભાંગા -૧૬, ઉદયભાંગા-૧૧૫ર, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧૬ x ૧૧૫ર = ૧૮૪૩૨, ઉદય સત્તાભાંગા ૧૧પર X૪ = ૪૬૦૮, બંધોદય સત્તાભાંગા ૧૬ X ૧૧૫ર X૪ =
૭૩૭૨૮ થાય છે. ૩૯૦. પચ્ચીશના બંધ એકવીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા થાય?
બંધમાંગ-૧૬, ઉદયભાંગા-૩૨, સત્તા-૫, બંધોદયભાંગા-૫૧૨,
ઉદયસત્તાભાંગા - ૧૫૧, બંધોદય સત્તાભાંગા- ૨૪૧૬ થાય છે. ૩૯૧. પચ્ચીશના બંધે ચોવીશના ઉદયે કુલ સંવેધભાંગા કેટલા થાય?