________________
કર્મગ્રંથ-૬
ઉ
૧૬૯.
કેટલા થાય? ૧ ચોવીશી x ૬ = ૬ વેશ્યા ગુણિત ચોવીશી, ૨૪X ૧ = ૨૪X ૬ = ૧૪૪ લેશ્યા ગુણિત ઉદયભાંગા, ૮૪૧ =૮ ઉદયપદ x ૬ = ૪૮ લેશ્યા ગુણિત ઉદયપદ, ૪૮ X ૨૪ = ૧૧૫ર લેશ્યાગુણિત
પદવૃદ. ૧૬૮. છઠ્ઠા ગુણઠાણે લેશ્યા ગુણિત ચોવીશી ઉદય ભાંગાઆદિ કેટલા હોય?
ઉદયસ્થાન -૪, ચોવીશી-૮, ઉદયભાંગા-૧૯૨, ઉદયપદ-૪૪, પદવૃંદ-૧૦૫૬ અને વેશ્યા-૬ હોય છે, ચોવીશી-૪૮, ઉદયભાંગા૧૧૫ર, ઉદયપદ-૨૬૪, પદવૃંદ-૬૩૩૬ થાય છે.
છઠ્ઠા ગુણઠાણે ચારના ઉદયે ચોવીશી લેશ્યા ગુણિત ભાંગા કેટલા થાય? ઉ ૧-ચોવીશી, ૧ X ૬=૬ વેશ્યા ગુણિત ચોવીશી, ૨૪ x ૧=૨૪
ઉદયભાંગા X ૬ = ૧૪૪ લેશ્યા ગુણિત ઉદયભાંગા, ૪X ૧ = ૪, ઉદયપદ x ૬ = ૨૪ લેશ્યા ગુણિત ઉદયપદ, ૨૪x૨૪ = ૫૭૬
લેશ્યા ગુણિત પદવૃંદ થાય છે. ૧૭૦. છઠ્ઠા ગુણઠાણે પાંચના ઉદયે લેશ્યા ગુણિત ચોવીશીઆદિ ભાંગા કેટલા
થાય ? ૩ ચોવીશી x ૬ વેશ્યા = ૧૮ વેશ્યાગુણિત ચોવીશી, ૨૪ x ૩ =૭૨ ઉદયભાંગા X૬ = ૪૩ર વેશ્યા ગુણિત ઉદયભાંગા, ૫X૩ = ૧૫, ઉદયપદ x ૬ = ૯૦ લેશ્યા ગુણિત ઉદયપદ, ૯૦ x ૨૪
= ૨૧૬૦ લેશ્યા ગુણિત પદવૃંદ થાય છે. ૧૭૧. છઠ્ઠા ગુણઠાણે છના ઉદયે લેશ્યા ગુણિત ચોવીશી આદિ ભાંગા કેટલા
થાય ? ૩ ચોવીશી x ૬ = ૧૮ વેશ્યા ગુણિત ચોવીશી, ૨૪ x ૩ =૭ર, ઉદયભાંગા X ૬ =૪૩ર વેશ્યા ગુણિત ઉદયભાંગા, ૬ X ૩ = ૧૮ ઉદયપદ x ૬ =૧૦૮ વેશ્યા ગુણિત ઉદયપદ, ૧૦૦ x ૨૪ =
ર૫૯૨ લેશ્યાગુણિત પદવૃંદ થાય છે. ૧૭૨. છઠ્ઠા ગુણઠાણે સાતના ઉદયે લેશ્યા ગુણિત ચોવીશી આદિ ભોગા
કેટલા થાય?