________________
કર્મગ્રંથ-૬
૬ = ૫૪ લેશ્યા ગુણિત ઉદયપદ, ૫૪x૨૪ = ૧૨૯૬ વેશ્યા
ગુણિત પદવૃંદ થાય છે. ૧૫૮. ચોથા ગુણઠાણે લેશ્યા ગુણિત ઉદયપદ ચોવીશીઆદિ ભાંગા કુલ
કેટલા હોય? ૪ ઉદયસ્થાન, ચોવીશી-૮, ઉદયભાંગા-૧૯૨, ઉદયપદ-૬૦, પદછંદ૧૪૪૦ હોય છે. લેચ્છા-૬ હોય તેને ગુણાકાર કરતાં ૮૪ ૬ = ૪૮
ચોવીશી, ૧૯૨ x ૬ = ૧૧૫ર ઉદયભાંગા, ૬૦ x = ૩૬૦
- ઉદયપદ, ૩૬૦ x ૨૪ = ૮૬૪૦ પદવૃંદ થાય. ૧૫૯. ચોથા ગુણઠાણે છના ઉદયે લેશ્યા ગુણિત ચોવીશી આદિ ભાંગા કેટલા
હોય? ૬ના ઉદયે ૧ ચોવીશી x ૬=૬ લેશ્યા ગુણિત ચોવીશી, ૨૪ ભાંગા X ૬=૧૪૪ લેશ્યા ગુણિત ઉદયભાંગા, ૬ ઉદયપદ X ૬ = ૩૬ લેશ્યા ગુણિત ઉદયપદ, ૩૬ x ૨૪ = ૮૬૪ લેશ્યા ગુણિત પદવૃંદ
હોય છે. ૧૬૦. ચોથા ગુણઠાણે સાતના ઉદયે લેગ્યા ગુણિત ચોવીશીઆદિ ભાંગા
કેટલા હોય? ૭ના ઉદયે ૩ ચોવીશી x ૬ =૧૮ લેશ્યા ગુણિત ચોવીશી, ૨૪X ૩ = ૭ર ભાંગા X૬ = ૪૩ર વેશ્યા ગુણિત ઉદયભાંગા, ૭X ૩ = ૨૧ ઉદયપદ x ૬ = ૧૨૬ વેશ્યા ગુણિત ઉદયપદ, ૧૨૬ ૪૨૪ = ૩૦૨૪ લેશ્યા ગુણિત પદવૃંદ થાય છે. ચોથા ગુણઠાણે આઠના ઉદયે લેશ્યા ગુણિત ચોવીશી આદિ ભાંગા કેટલા થાય? ૮ના ઉદયે ૩ ચોવીશી x ૬=૧૮ વેશ્યા ગુણિત ચોવીશી, ૨૪ x ૩ = ૭૨ ઉદયભાંગા X૬ = ૪૩ર વેશ્યા ગુણિત ઉદયભાંગા, ૮ x૩ = ૨૪ ઉદયપદ x = ૧૪૪લેશ્યા ગુણિત ઉદયપદ, ૧૪૪ x ૨૪ = ૩૪૫૬ વેશ્યા ગુણિત પદવૃંદ થાય છે. ચોથા ગુણઠાણે નવના ઉદયે લેશ્યા ગુણિત ચોવીશીઆદિ ભાંગા કેટલા થાય?
૧૬ ૧.
૧૬૨.