________________
૨૬
કર્મગ્રંથ-૬
ઉદય ચોવીશી થાય. ૩ X ૨૪ = ૭૨ ઉદયભાંગા X ૬ =૪૩ર લેશ્યા ગુણિત ઉદયભાંગા. ૮ X ૩ = ૨૪ ઉદયપદ x = ૧૪૪ લેશ્યા ગુણિત ઉદયપદ. ૨૪x૨૪ = ૫૭૬ X ૬ = ૩૪૫૬ વેશ્યા
ગુણિત પદવૃંદ થાય છે. ૧૪૮. પહેલા ગુણઠાણે નવના ઉદયે લેશ્યા ગુણિત ચોવીશીઆદિ ભાંગા
કેટલા હોય? નવના ઉદયે ૩ ચોવીશી x ૬ = ૧૮ વેશ્યા ગુણિત ચોવીશી. ૨૪ X ૩ = ૭ર ઉદયભાંગા X ૬ = ૪૩ર વેશ્યા ગુણિત ઉદયભાંગા. ૯ X ૩ = ૨૭ ઉદયપદ x = ૧૬૨ લેશ્યા ગુણિત ઉદયપદ, ૨૭
X૨૪ = ૬૪૮ X ૬ = ૩૮૮૮ લેશ્યા ગુણિત પદવૃંદ થાય છે. ૧૪૯. પહેલા ગુણઠાણે દશના ઉદયે લેશ્યા ગુણિત ચોવીશીઆદિ ભાંગા
કેટલા હોય? દશના ઉદયે ૧ ચોવીશી x ૬ = ૬ વેશ્યા ગુણિત ચોવીશી, ૧X૨૪ = ૨૪ x ૬ =૧૪૪ લેશ્યા ગુણિત ઉદયભાંગા, ૧૦ ઉદયપદ x = ૬૦ વેશ્યા ગુણિત ઉદયપદ, ૧૦ x ૨૪ = ૨૪૦ પદવૃંદ x ૬ =
૧૪૪૦ લેશ્યા ગુણિત પદવૃંદ. ૧૫૦. બીજા ગુણઠાણે વેશ્યા ગુણિત ચોવીશીઆદિ ભાંગા કેટલા હોય?
લેશ્યા-૬, ઉદયસ્થાન-૩, ઉદય ચોવીશી-૪, ઉદયભાંગા-૯૬, ઉદયપદ-૩૨, પદવૃંદ-૭૬૮, ચોવીશી ૪X ૬ = ૨૪ લેશ્યા ગુણિત ચોવીશી, ૯૬ X ૬ = ૫૭૬ વેશ્યા ગુણિત ઉદયભાંગા, ૩ર ઉદયપદ X ૬ = ૧૯૨ લેશ્યા ગુણિત ઉદયપદ, ૭૬૮ પદવૃંદx ૬ = ૪૬૦૮
લેશ્યા ગુણિત પદવૃંદ થાય છે. ૧૫૧. બીજા ગુણઠાણે સાતના ઉદયે લેશ્યા ગુણિત ચોવીશીઆદિ કેટલા થાય?
સાતના ઉદયે ૧ ચોવીશી x ૬ = ૬ લેશ્યા ગુણિત ચોવીશી, ૨૪ ઉદયભાંગા X ૬ =૧૪૪ લેશ્યા ગુણિત ઉંદયભાંગા, ઉદયપદ ૭ X ૬ = ૪ર લેશ્યા ગુણિત ઉદયપદ, ૭X૨૪ = ૧૬૮ પદવૃંદ x ૬
= ૧૦૦૮ કેશ્યા ગુણિત પદવૃંદ થાય. ૧૫૨. બીજા ગુણઠાણે આઠના ઉદયે ચોવીશ આદિ ભાંગા કેટલા થાય ?