________________
૧૬૦
કર્મગ્રંથ-૬
ઉ
૯૪૪.
ઉ
૯૪૫.
૯૪૬.
બંધભાંગા-૮, ઉદયભાંગા-૮, સત્તા-૨, ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮ X ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮X૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૮X૮X૨ = ૧૨૮ ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગા-૫૭૬, સત્તા-૨, ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮Xપ૭૬ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા પ૭૬ X૨ = ૧૧૫ર, બંધોદય સત્તાભાંગા ૮X૫૭૬ X૨ = ૯૨૧૬ ઓગણત્રીશના બંધે અાવીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગા-૮, સત્તા-૨, ૩, ૮૯, બંધોદયભાંગા ૮ X ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮x૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૮ X ૮ X ૨ = ૧૨૮ ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગા-પ૭૬, સત્તા-૨, ૩, ૮૯, બંધોદયભાંગા ૮ Xપ૭૬ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૫૭૬ X ૨ = ૧૧૫ર બંધોદય સત્તાભાંગા ૮x૨૭૬ X૨ = ૯૨૧૬ ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગા-૮, સત્તા-૨, ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮ x ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮x૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૮X૮x૨ = ૧૨૮ ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે દેવતાના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, મનુષ્ય પ્રાયોગ્ય, ઉદયભાંગા-૮, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮x૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૮૮૮x૨ = ૧૨૮ ઓણત્રીશના બંધે એકવીશના ઉદયે નારકીના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગા-૧, સત્તા-૨, ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮
૯૪૭.
ઉ
૯૪૮. ઉ
૯૪૯. ઉ