________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૧૪૩
૮૪૩.
૮૪૪.
ઉદયસ્થાન કુલ -૮૫ ઉદયભાંગા-૮૮૪૩૯, સત્તાસ્થાન કુલ -૨૯, બંધોદયભાંગા ૧૦૮૧૮૯૬૯૩, ઉદયસત્તાભાંગા-૩રરર૩૧, બંધોદય સત્તાભાંગા-૪૩૧૪૮૦૩૫૬ થાય છે.
બીજું સાસ્વાદન ગુણસ્થાનક અટ્ટાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૮, દેવગતિ પ્રાયોગ્ય ૩૦ના ઉદયે, ઉદયભાંગા-૧૧૫ર, સત્તા-૧, ૮૮, બંધોદયભાંગા ૮ x ૧૧૫ર = ૯૨૧ ૬, ઉદયસત્તાભાંગા-૧૧૫ર x ૧ = ૧૧૫ર, બંધોદય સત્તાભાંગા ૮ X ૧૧પર x ૧ = ૯૨૧૬ અટ્ટાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૮, ઉદયભાંગા-૧૧૫ર, સત્તા-ર. ૮૮, ૯૨, બંધોદયભાંગા ૮ X ૧૧૫ર = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫ર X ૨ = ૨૩૦૪, બંધોદય સત્તાભાંગા ૮ X ૧૧પર X ૨ = ૧૮૪૩૨ અટ્ટાવીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૮, ઉદયભાંગા-૧૧૫ર, સત્તા-૧. ૮૮, બંધોદયભાંગા ૮ x ૧૧૫ર = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૧ = ૧૧૫ર, બંધોદય સત્તાભાંગા ૮ X ૧૧૫ર x ૧ = ૯૨૧૬ ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૩૨૦૦, પંચેન્દ્રિયના તિર્યંચ પ્રાયોગ્ય, ઉદયભાંગા-૨, સત્તા૧. ૮૮, બંધોદયભાંગા ૩૨૦૦ x ૨ = ૬૪૦૦, ઉદયસત્તાભાંગા ૨ x ૧ = ૨, બંધોદય સત્તાભાંગા ૩૨૦૦ x ૨ x ૧ = ૬૪૦૦ ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે વિકસેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૩૨૦૦, ઉદયભાંગા-૬, સત્તા-૧, ૮૮ બંધોદયભાંગા
૮૪૫.
૮૪૬.
૮૪૭.