________________
૧૩૮
કર્મગ્રંથ-૬
૪૬૦૮ X ૧૧૫ર = પ૩૦૮૪૧૬, ઉદયસત્તાભાંગા ૧૧પર X૪ = ૪૬૦૮, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ X ૧૧૫ર x ૪ = ૨૧૨૩૩૬૬૪ ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-પ૭૬, સત્તા-૪, બંધોદય ભાંગા ૪૬૦૮ X૫૭૬ = ૨૬૫૪૨૦૮, ઉદયસત્તાભાંગા પ૭૬ X૪ = ૨૩૦૪, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ x ૫૭૬ X૪ =
૧૦૬૧૬૮૩ર ૮૧૩. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૮, સત્તા-૨, બંધોદયભાંગા ૪૬૦૮ X ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ X ૨ = ૧૬, બંધોદય
સત્તાભાંગા ૪૬૦૮ X૮ ૪૨ = ૭૩૭૨૮ ૮૧૪. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા
થાય? , બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧૬, સત્તા-૨, બંધોદયભાંગા ૪૬૦૮ X ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ x ૨ = ૩ર, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ X ૧૬ x૨ = ૧૪૭૪૫૬
ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે દેવતાના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧૬, સત્તા-૨, બંધોદયભાંગા
૪૬૦૮ X ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪૨ = ૩ર,
બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ X ૧૬ x૨ = ૧૪૭૪૫૬ ૮૧૬. ત્રીશના બંધે અઢાવીશના ઉદયે નારકીના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧, સત્તા-૨, બંધોદયભાંગા ૪૬૦૮
૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ x ૨ = ૨, બંધોદય સત્તાભાંગા
૪૬૦૮ x ૧ x૨ = ૨૧૬ ૮૧૭. ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિકલેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા
૮૧૫.