________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૧૩૫
૭૯૪.
ઉ.
બંધભાગી
૭૯૫.
ઉ.
સત્તાભાંગા ૪૬૦૦ x ૪૪ ૪ = ૭૩૭૨૮ ૭૯૩. ત્રિીશના બંધે પચ્ચીશના ઉદયે અવક્રીય વાયુકાયના સંવેધ ભાંગા કેટલા
થાય ? ઉ. બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૨, સત્તા-૫, બંધોદયભાંગા-૪૬૦૮
x ૨ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૨ x ૫ = ૧૦, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ x ૨ x ૫ = ૪૬૦૮૦ ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય વાયુકાયના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધમાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧, સત્તા-૩. ૯૨, ૮૮, ૮૬ બંધોદયભાંગા ૪૬૦૮ x ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ x ૩ = ૩, બધોદય સત્તાભાંગા ૪૬૦૮x ૧ X ૩ = ૧૩૮૨૪ ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા-૪૬૦૮x ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૨ x
૮ = ૧૬, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ X ૮ x ૨ = ૭૩૭૨૮ ૭૯૬. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૮, સત્તા-૨, બંધોદયભાંગા-૪૬૦૮
X ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ x ૨ = ૧૬, બંધોદય
સત્તાભાંગા ૪૬૦૮ X ૮ X ૨ = ૭૩૭૨૮ ૭૯૭. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૮, સત્તા-૨, બંધોદયભાંગા ૪૬૦૮
X ૮ = ૩૬૮૬૪, ઉદય સત્તાભાંગા ૮ x ૨ = ૧૬, બંધોદય
સત્તાભાંગા ૪૬૦૮ X ૮ X ૨ = ૭૩૭૨૮ ૭૯૮. ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે નારકીના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧, સત્તા-૨. ૯૨, ૮૮,
બંધોદયભાંગા ૪૬૦૮ x ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ X
૨ = ૨, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ x ૧ X ૨ = ૯૨૧૬ ૭૯૯. ત્રીશના બંધે છવ્વીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય?