________________
૧૩)
કર્મગ્રંથ-૬
૧૮૪, ઉદયસત્તાભાંગા ૬ X૪ = ૨૪, બંધોદય સત્તાભાંગા ૨૪ X ૬X૪ = ૫૭૬ ત્રીશના બંધે અટ્ટાવીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા
૭૫૯.
થાય?
બંધમાંગા-૨૪, ઉદયભાંગા-પ૭૬, સત્તા-૪ બંધોદયભાંગા ૨૪ Xપ૭૬ = ૧૩૮૨૪, ઉદયસત્તાભાંગા પ૭૬ ૪૪ = ૨૩૦૪,
બંધોદય સત્તાભાંગા ૨૪X૫૭૬ X૪ = પપર૯૬ ૭૬૦. ત્રીશના બંધે અટ્ટાવીશના ઉદયે વૈકીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧૬, સત્તા-૨, ૯, ૮૮ બંધોદયભાંગા
૨૪૪ ૧૬ = ૩૮૪, ઉદયસત્તાભાંગા ૧૬ X ૨ = ૩ર, બંધોદય
સત્તાભાંગા ૨૪X ૧૬ X ૨ = ૭૬૮ ૭૬૧. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૫૭૬, સત્તા-૪, બંધોદયભાંગા ૨૪ Xપ૭૬ = ૧૩૮૨૪, ઉદયસત્તાભાંગા પ૭૬ X૪ = ૨૩૦૪,
બંધોદય સત્તાભાંગા ૨૪ x ૫૭૬ X૪ = પપર૯૬ ૭૬ર. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈકીય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૨૪ X ૮ = ૧૨, ઉદયસત્તાભાંગા ૮ X ૨ = ૧૬, બંધોદય
સત્તાભાંગા ૨૪X૮x૨ = ૩૮૪ ૭૬૩. ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વિકલેજિયના સંવેધ ભાંગા કેટલા
થાય ? ઉ બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧૨, સત્તા-૪, બંધોદયભાંગા ૨૪x ૧ર
= ૨૮૮, ઉદય સત્તાભાંગા ૧૨ X૪ = ૪૮, બંધોદય સત્તાભાંગા
૨૪ X ૧૨ X૪ = ૧૧૫ર ૭૬૪. ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય?