________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૧ ૨૩
છે
૭૧૫. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય? બંધમાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧૬, સત્તા-૨, બંધોદયભાંગા ૪૬૦૮ x ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ x ૨ = ૩૨,
બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ X ૧૬ X ૨ = ૧૪૭૪૫૬ ૭૧૬. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ
ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૫૭૬, સત્તા-૪ બંધોદયભાંગા
૪૬૦૮ X ૫૭૬ = ૨૬૫૪૨૦૮, ઉદયસત્તાભાંગા પ૭૬ ૪ ૪ = ૨૩૦૪, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ x ૫૭૬ x ૪ =
૧૦૬૧૬૮૩ર ૭૧૭. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રીય મનુષ્યના સંવેધ ભાંગા
કેટલા થાય? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮X ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮x૨
= ૧૬ બંધોદય સત્તાભાંગા ૪૬૦૮૪૮x૨ = ૭૩૭૨૮ ૭૧૮. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના સંવેધ ભાંગા કેટલા
થાય? ઉ બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧૬, સત્તા-૨. ૯૨, ૮૮,
બંધોદયભાંગા ૪૬૦૮ X ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ x૨ = ૩ર, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮×૧૬x૨ = ૧૪૭૪૫૬ ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે નારકીના સંવેધ ભાંગા કેટલા
થાય ? ઉ. બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧, સત્તા-૩. ૯૨, ૮૮, ૮૬,
બંધોદય સત્તાભાંગા ૪૬૦૮૪૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧
[X ૩ = ૩, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ ૮૧ X ૩ = ૧૩૮૨૪ ૭૨૦. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે વિકલેજિયના સંવેધ ભાંગા કેટલા
થાય ?
૭૧૯.