________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૧૨૧
ઉ.
૭૦૫.
ઉ
૭૦૬.
ઉ
૭૦૭.
બંધમાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૮, સત્તા-૨.૯૨, ૮૮ બંધોદયભાંગા ૪૬૦૮ X ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮x૨ = ૧૬, બંધોદય સત્તાભાગા ૪૬૦૮ X ૮ X ૨ = ૭૩૭૨૮ ઓગણત્રીશના બંધે સત્તાવીશના ઉદયે નારકીના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧, સત્તા-૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાગા ૪૬૦૮x 1 = ૪૬૦૮ ઉદયસત્તાભાંગા ૧ X ૩ = ૩ બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ x ૧ X ૩ = ૧૩૮૨૪ ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિકસેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા -૬, સત્તા-૪ બંધોદયભાંગા ૪૬૦૮ x ૬ = ૨૭૬૪૮, ઉદયસત્તાભાંગા ૬ x ૪ = ૨૪, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ x ૬ X૪ = ૧૧૦૫૯૨ ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૫૭૬, સત્તા-૪ બંધોદયભાંગા ૪૬૦૮ X પ૭૬ = ૨૬૫૪૨૦૮, ઉદયસત્તાભાંગા ૫૭૬ X૪ = ૨૩૦૪, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮ x ૫૭૬ x ૪ = ૧૦૬૧૬૮૩૨ ઓગણત્રીશના બંધ અટ્ટાવીશના ઉદયે વૈકીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૪૬૦૮, ઉદયભાંગા-૧૬, સત્તા-ર બંધોદયભાંગા ૪૬૦૮ x ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ x ૨ = ૩ર, બંધોદય સત્તાભાંગા ૪૬૦૮×૧૬ ૪૨ = ૧૪૭૪૫૬ ઓગણત્રીશના બંધે અઢાવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૪૬૦૮, ઉદયભાંગા-પ૭૬, સત્તા-૪. બંધોદયભાંગા ૪૬૦૮ x ૫૭૬ = ૨૬૫૪૨૦૮, ઉદયસત્તાભાંગા ૫૭૬ x ૪ =
૭૦૮.
૭૦૯.
ઉ