________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૧૦૫
FOG.
૨૧૦
ઉ
X૪ = ૪૬૦૮, બંધોદય સત્તાભાંગા ૨૪ x ૧૧૫ર x ૪ = ૧૧૦૫૯૨
ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈક્રિય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય? બંધમાંગા-૨૪, ઉદયભાંગા-૧૬, સત્તા-૨.૯૨, ૮૮, બંધોદયભાંગા ૨૪x ૧૬ = ૩૮૪, ઉદય સત્તામાંગા ૧૬x૨ = ૩ર, બંધોદય સત્તાભાંગા ૨૪x ૧૬ X ૨ = ૭૬૮ ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-પ૭૬, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૨૪૪પ૭૬ = ૧૩૮૨૪, ઉદયસત્તાભાંગા પ૭૬ x
૪ = ૨૩૦૪, બધોદય સત્તાભાંગા ૨૪X૫૭૬ x ૪ = પપ૨૯૬ ૬૧૧. ઓગણત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વક્રીય મનુષ્યના સંવેધ ભાંગા
કિટલા થાય? બંધમાંગા-૨૪, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯ર,૮૮, બંધોદયભાંગા ૨૪ X૮ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૮x૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા
૨૪ x ૮ X ૨ = ૩૮૪ ૬૧૨. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે વિકલેજિના સંવેધ ભાંગા કેટલા
થાય? બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧૮, સત્તા-૪. બંધોદયભાંગા ૨૪X ૧૮ = ૪૩ર, ઉદયસત્તાભાંગા ૧૮ X ૪ = ૭ર, બંધોદય સત્તાભાંગા
૨૪ x ૧૮ ૪૪ = ૧૭૨૮ ૬ ૧૩. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા
કેટલા થાય? ઉ બંધભાંગા-૨૪, ઉદયભાંગા-૧૭૨૮, સત્તા-૪. બંધોદયભાંગા ૨૪
x ૧૭૨૮ = ૪૧૪૭ર, ઉદયસત્તાભાંગા ૧૭૨૮૪૪ = ૬૯૧૨,
બંધોદય સત્તાભાંગા ૧૭૨૮x૨૪X૪ = ૧૬૫૮૮૮. ૬૧૪. ઓગણત્રીશના બંધે ત્રીશના ઉદયે વૈકીય તિર્યંચના સંવેધભાંગા કેટલા