________________
૮૬
૪૬૦૮ ૮ ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૫ = ૫,
બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪ ૧ પ = ર૩૦૪૦ ૩૬૮. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધના કુલ સંવેધભાંગા
કેટલા થાય? ૨૧ના ઉદયના ૨૩૦૪૦ ૨૪ના ઉદયના
૪૬૦૮૦ ૨પના ઉદયના ૪૧૪૭ર ૨ના ઉદયના
૪૧૪૭૨ કુલ સંવેધભાંગા ૧૫૨૦૬૪ થાય છે. ૩૬૯. આ જીવોને ત્રીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે એકવીશ આદિ ઉદયના
સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૧, ૨૪, ૨૫, ૨૬, ચાર ઉદય સ્થાનોના અનુક્રમે ૧ + ૨ + ૨ + ૨
= ૭, ઉદયભાંગા થાય છે દરેકમાં ૯૨, ૮૮, ૮૬, ૮૦ ચાર ચાર સત્તાસ્થાનો હોય તેથી ર૯ના બંધ મનુષ્યના ૪૬૦૮ બંધભાંગા, ઉદયસ્થાન ૪. ઉદયભાંગા ૭, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮,૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮, ૯૨૧૬, ૯૨૧૬, ૯૨૧૬ = ૩૨૨૫૬, ઉદયસત્તાભાંગા ૭
૪ = ૨૮, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪૭ ૪ ૪ = ૧૨૯૦૨૪
થાય છે. ૩૭). આ જીવોને ઓગણત્રીશના બંધના ત્રણ વિકલ્પના કુલ સંવેધભાંગા કેટલા
થાય? પહેલા વિકલ્પના
૭૯૨ બીજા વિકલ્પના ૧૫૨૦૬૪ ત્રીજા વિકલ્પના ૧૨૯૦૨૪ કુલ સંવેધભાંગા ૨૮૧૮૮૦ થાય છે.