________________
પ્રશ્નોત્તરી ભાગ -૫ ૨૫ના બંધના
૪૪૮ થાય ૨૬ના બંધના
૨૮૮ થાય ૨૯ના બંધના ૧૫૭૧૦૪ થાય ૩૦ના બંધના ૮૩૩૭૬ થાય કુલ સંવેધભાંગા ૨૪૧૨૮૮ થાય છે. સન્ની કરણ અપર્યાપ્તા જીવોને આશ્રયીને
| સંવેધભાંગાઓનું વર્ણન ૨૧૩. આ જીવોને બંધસ્થાનો કેટલા હોય? ક્યા? કોના પ્રાયોગ્ય હોય? ઉ છ બંધસ્થાનો ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૨૩નું અપર્યાપ્ત
એકેન્દ્રિય પ્રાયોગ્ય, ૨૫નું અપર્યાપ્તા વિકસેન્દ્રિય, અસન્ની તિર્યચ-મનુષ્ય, સન્ની તિર્યંચ-મનુષ્ય તથા પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય હોય. ૨૬નું પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય, ૨૮નું પર્યાપ્તા દેવગતિ પ્રાયોગ્ય, ૨૯નું પર્યાપ્ત વિકસેન્દ્રિય, અસન્ની-સન્ની તિર્યંચ-સત્રી મનુષ્ય પ્રાયોગ્ય હોય.
૩૦નું પર્યાપ્તા વિકસેન્દ્રિય, અસન્ની-સન્ની તિર્યંચ પ્રાયોગ્ય હોય. ૨૧૪. આ જીવોને બંધભાંગા કેટલા હોય? ક્યા? ઉ ૧૩૯૪૧ બંધભાંગા હોય, ર૩ના ૪, ૨પના ૨૫, ૨૬ના ૧૬, ૨૮ના
૮, ૨૯ના ૯૨૪૮, ૩૦ના ૪૬૪૦ = ૧૩૯૪૧ થાય છે. ૨૧૫. આ જીવોને ઉદયસ્થાનો કેટલા હોય? ક્યા? ઉ ત્રણ. ૨૧ નું ઉપનું અને ર૬ નું હોય. ૨૧૬. આ જીવોને ઉદયભાંગા કેટલા હોય? ઉ ૬૦૯ ઉદયભાંગા હોય. ૨૧ના ૨૫ ઉદયભાંગા, ૨પના ૮ ઉદયભાંગા,
ર૬ના ૫૭૬ ઉદયભાંગા = ૬૦૯ હોય. ૨૧૭. આ જીવોને સત્તાસ્થાનો કેટલા હોય? ક્યા? ઉ પાંચસત્તાસ્થાન ૯૨,૮૮, ૮૬, ૮૦, ૭૮.