________________
૩૦
ઉ
પાંચ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ હોય.
૧૧૯. આ જીવોને ત્રેવીશના બંધના સંવેધભાંગા કેટલા થાય ? ક્યા ?
ઉ
કર્મગ્રંથ-દ
૨૩ના બંધ ૪ બંધભાંગા, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા ૧ + ૧ = ૨, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪ ૪ ૨ - ૮, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૪ × ૨ ૪
=
૫ = ૪૦.
ઉ
૧૨૦. આ જીવોને પચ્ચીશના બંધે પહેલા વિકલ્પથી સંવેધભાંગા કેટલા હોય ? પહેલા વિકલ્પથી ૨૫ના બંધે ૨૪ બંધભાંગા, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬ ઉદયભાંગા ૧ + ૧ = : ૨, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ ૪ ૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તામાંગા ૨૪ × ૨ ૪ ૫ = ૨૪૦.
ઉ
૧૨૧. આ જીવોને પચ્ચીશના બંધે બીજા વિકલ્પથી સંવેધભાંગા કેટલા થાય ? ૨૫ના બંધે મનુષ્યનો ૧ બંધભાંગો, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા ૧ + ૧ = ૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૧ × ૨ = ૨, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૪ = ૮, બંધોદયસત્તાભાંગા ૧ ૪ ૨
૪ ૪ = ૮ થાય.
૧૨૨. આ જીવોને પચ્ચીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય ?
હ
૨૫ ના બંધે
૨૪ ભાંગાના
૨૪૦ સંવેધભાંગા
૨૫ ના બંધે
૧ ભાંગાના
૮ સંવેધભાંગા
૨૪૮ સંવેધભાંગા
૧૨૩, આ જીવોને છવ્વીશના બંધે સંવેધભાંગા કેટલા હોય ?
૯
૨૬ના બંધે એકેન્દ્રિયના બંધભાંગા ૧૬, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬ ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૧૬૪ ૨ = ૩૨, ઉદયસત્તામાંગા ૨ ૪ ૫ = ૧૦, બંધોદયસત્તામાંગા ૧૬૪ ૨ ૪ ૫ = ૧૬૦.