________________
૨૮
કર્મગ્રંથ-૬
થાય? રત્ના બંધ મનુષ્યના ૪૬૦૮ બંધભાંગા, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા ૨. ૧ + ૧ = ૨, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ર = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૨ x ૪ = ૮,
બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪૨ ૪૪ = ૩૬૮૬૪. ૧૦૯. આ જીવોને ઓગણત્રીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય?, ઉ ર૯ના બંધ ૨૪ ભાંગા ૨૪૦
રત્ના બંધે ૪૬૦૮ ૪૬૦૮૦ રત્ના બંધે ૪૬૦૮ ૩૬૮૬૪ .
૮૩૧૮૪ થાય છે. ૧૧૦. આ જીવોને ત્રીશના બંધે પહેલા વિકલ્પથી સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે વિકલેજિયના ૨૪ બંધભાંગા, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬,
ઉદયભાંગા ૨. ૧ + ૧ = ૨, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ x 2 = ૪૮, ઉદયસત્તાભાંગા ૨ ૪ ૫ = ૧૦,
બંધોદયસત્તાભાંગા ૨૪ x ૨ x ૫ = ૨૪૦. ૧૧૧. આ જીવોને બીજા વિકલ્પથી ત્રીશના બંધે સંવેધભાંગા કેટલા થાય?
૩૦ના બંધે તિર્યંચના ૪૬૦૮ બંધભાંગા, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા ૨. ૧ + ૧ = ૨, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ 1 ૨ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૩ ૪ ૫ =
૧૦, બંધોદયસત્તાભાંગા ૪૬૦૮ ૪૨ ૪ ૫ = ૪૬૦૮૦. ૧૧૨. આ જીવોને ત્રીશના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ ૨૪ ભાંગાના ૨૪૦ ૩૦ના બંધે ૪૯૦૮ ભાંગાના ૪૬૦૮૦
૪૬૩૨૦ થાય