________________
૨૬
કર્મગ્રંથ-૬ સન્ની-તિર્યંચો તથા સન્ની મનુષ્ય પ્રાયોગ્ય, ૩૦નું પર્યાપ્તા વિકલેજિય
અસત્રી સન્ની તિર્યંચ પ્રાયોગ્ય હોય. ૯૭. આ જીવોને બંધભાંગા કેટલા હોય? ઉ ૧૩૯૧૭ બંધભાંગા હોય તે અનુક્રમે ૪ + ૨૫ + ૧૬ +૯૨૪૦+
૪૬૩૨ = ૧૩૯૧૭ થાય છે. ૯૮. આ જીવોને ઉદયસ્થાનો કેટલા હોય? ક્યા? ઉ બે ઉદયસ્થાન ૧ એક્ટ્રીશનુ ર છવ્વીશનુ ૯૯. આ જીવોને ઉદયભાંગા કેટલા હોય? ઉ બે ૨૧ના ઉદયનો ૧, ૨ના ઉદયનો ૧, અપર્યાપ્તા અયશ સાથેનો જ
હોય છે. ૧૦૦. આ જીવોને નામ કર્મના સત્તાસ્થાનો કેટલા હોય? ઉ પાંચ સત્તાસ્થાન ૯૨. ૮૮, ૮૬, ૮૦ અને ૭૮. ૧૦૧. આ જીવોને ત્રેવીશના બંધે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૩ના બંધ બંધભાંગા-૪, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા ૨. ૧
+ ૧ = ૨, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૯. બંધોદયભાંગા ૪ 1 ૨ = ૮, ઉદયસત્તાભાંગા ૨ x ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૪ 1
૨ x ૫ = ૪૦. ૧૦૨. આ જીવોને પચ્ચીશના બંધે સંવેધભાંગા કેટલા થાય?
પચ્ચીશના બંધે બંધભાંગા ૨૪. (એકેન્દ્રિયના ૨૦, વિકલેન્દ્રિય ૩, પંચતિર્યંચ ૧ = ૨૪), ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬, ઉદયભાંગા ર. ૧ + ૧ = ૨, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૨૪ * ૨ = ૪૮, ઉદયસત્તાભાંગા ૨ x ૫ = ૧૦, બંધોદયસત્તાભાંગા ૨૪
* ૨ x ૫ = ૨૪૦. ૧૦૩. આ જીવોને પચ્ચીશના બંધે ત્રીજા વિકલ્પથી સંવેધભાંગા કેટલા થાય? ઉ ૨૫ના બંધ મનુષ્ય પ્રાયોગ્ય બંધભાંગો - ૧, ઉદયસ્થાન ૨. ૨૧, ૨૬,
ઉ