________________
૧૪
૫૦.
| કર્મગ્રંથ-૬ ૮, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ : ૮ = ૪૮, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૩ = ૨૪, બંધોદયસત્તાભાંગા ૬ ૪ ૮ + ૩ =
૧૪૪. ૪૯. બાદર પર્યા. થી પાંચ પર્યા. ને વિષે મોહનીયકર્મના દશના ઉદયે સંવેધ
ભાંગા કેટલા થાય? ઉ રરના બંધે બંધ ભાંગા - ૬, ઉદય સ્થાન ૧, ૮ + ભય + જુગુપ્સા =
૧૦, ઉદય ભાંગા ૮ સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ * *૮= ૪૮, ઉદયસત્તાભાંગા ૮૪ ૩ = ૨૪, બંધોદયસત્તાભાંગા = ૬
* ૮ + ૩ = ૧૪૪. બાદર પર્યા. થી પાંચ પર્યા. ને વિષે મોહનીયકર્મના બાવીશના બંધે સંવેધ ભાંગા કેટલા થાય? રરના બંધે બંધભાંગા - ૬, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા = ચાર અષ્ટક ૮૮૪= ૩૨, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬૪ ૩૨ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૩૨ ૮૩-૯૬, બંધોદયસત્તાભાંગા
૬ ૪ ૩૨ ૪ ૩ = પ૭૬. ૫૧. બાદર પર્યા. થી પાંચ પર્યા. ને વિષે મોહનીયકર્મના એકવીશના બંધ
સાતના ઉદયે સંવેધ ભાંગા કેટલા? ઉ ૨૧ના બંધ બંધભાંગા-૪, ઉદયસ્થાન ૧, સાતનું ઉદયભાંગા ૮, સત્તાસ્થાન
૧. ૨૮, બંધોદયભાંગા ૪૪ ૮ = ૩૨, ઉદયસત્તાભાંગા ૮ ૪૧ = ૮,
બંધોદયસત્તાભાંગા ૪ x ૮ ૧ = ૩ર થાય. પર. બાદર પર્યા. થી પાંચ પર્યા. ને વિષે મોહનીયકર્મના આઠના ઉદયે સંવેધ
ભાંગા કેટલા થાય? ઉ. ૨૧ના બંધે બંધભાંગા ૪, ઉદયસ્થાન'૧, ૭+ ભય = ૮, ઉદયભાંગા