SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ પ્રશ્નોત્તરી ભાગ-૫ સત્તાસ્થાન ૨, બંદોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૨ = ૨. ૮૬૩. આ જીવોને ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયસત્તાભાંગા કુલ કેટલા થાય - ૧૬ ઉ ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા ૩૨ દેવતાના ઉદયસત્તાભાંગા નારકીનાં ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા ૫૦ ૮૬૪. આ જીવોને ત્રિીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૬ના ઉદયે સામાન્ય તિર્યંચના ૨૮૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૫, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨૮૮ = ૧૩૨૭૧૦૪, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૫ = ૧૪૪૦. ૮૬૫. આ જીવોને ત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્યમનુષ્યના ઉદયસત્તાભંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૬ના ઉદયે સામાન્ય મનુષ્યના ૨૮૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨૮૮ = ૧૩૨૭૧૦૪, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪૪ = ૧૧૫ર. ૮૬૬. આ જીવોને ત્રીશના બંધે છવ્વીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય ૩૦ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨ના ઉદયે, સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા ૧૪૪૦ સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા ૧૧૫ર કુલ ઉદયસત્તાભાંગા ૨૫૯૨
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy