________________
ઉ
પ્રશ્નોત્તરી ભાગ-૫
૧૯૭ વૈકીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮.
બંધોદયભાંગા ૨૪ x ૧૬ = ૩૮૪, ઉદયસત્તાભાંગા ૧૬ x ૨ = ૩૨. ૮૩૬. આ જીવોને ત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધ બંધભાંગા ૨૪, ૨૬ના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન પ. બંધોદયભાંગા ૨૪ x ૨૮૮ = ૬૯૧૨,
ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૫ = ૧૪૪૦. ૮૩૭. આ જીવોને ત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૨૪, ૨૬ના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયભાંગા
૨૮૮, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ર૪ ૪ ૨૮૮ = ૬૯૧૨,
ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૪ = ૧૧૫ર. ૮૩૮. આ જીવોને ત્રીશના બંધે છવ્વીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય
ઉ
૩૦ના બંધ બંધભાંગા ૪, રના ઉદયે, સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા ૧૪૪૦ સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા ૧૧પર કુલ ઉદયસત્તાભાંગા
ર૫૯૨ થાય ૮૩૯. આ જીવોને ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ૩૦ના બંધે બંધભાંગા ૨૪, ૨૭ના ઉદયે વૈકીયતિર્યંચના ૮ + વૈકીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૨૪
* ૧૬ = ૩૮૪, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૩૨. ૮૪૦. આ જીવોને ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્યજીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય?