________________
૧૩૬
કર્મગ્રંથ-૬ પ૭૧. આ જીવોને ત્રીશના બંધે એકવીશના ઉદયે સંવેદભાંગા કેટલા થાય?
૩૦ના બંધે વિકલેજિયના ૨૪ + પંચેન્દ્રિય તિર્યંચના ૪૬૦૮ = ૪૬૩૨ બંધભાંગા, ૨૧ના ઉદયે ઉદયભાંગા ૮, સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૩૨ x ૮ = ૩૭૦૫૬, ઉદયસત્તાભાંગા ૮ : પ= ૪૦, બંધોદયસત્તાભાંગા ૪૬૩૨ ૪૮૫
= ૧૮૫૨૮૦ ૫૭૨. આ જીવોને ત્રીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૪૬૩૨, ર૬ના ઉદયે ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન
૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૩૨ ૪ ૨૮૮ = ૧૩૩૪૦૧૬, ઉદયસત્તાભાંગા ૨૮૮૮૫ = ૧૪૪૦, બંધોદયસત્તાભાંગા
૪૬૩૨ ૪ ૨૮૮ ૪ ૫ = ૬૬૭૮૦૮૦. ૫૭૩. આ જીવોને ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ૧ ૩૦ના બંધે બંધભાંગા ૪૬૩૨, ૨૮ના ઉદયે ઉદયભાંગા ૫૭૬, સત્તાસ્થાન
૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૩૨ ૪ ૫૭૬ = ર૬૬૮૦૩ર, ઉદયસત્તાભાંગા ૫૭૬ ૪૪= ૨૩૦૪, બંધોદયસત્તાભાંગા
૪૬૩૨ ૪પ૭૬ ૪ ૪ = ૧૦૬૭૨૧૨૮ પ૭૪. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૪૬૩૨, રત્ના ઉદયે ઉદયભાંગા ૧૧૫ર સત્તાસ્થાન
૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૩૨ x ૧૧૫ર = પ૩૩૬૦૬૪, ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૪ = ૪૬૦૮,
બંધોદયસત્તાભાંગા ૪૬૩૨ ૪ ૧૧૫ર x ૪ = ૨૧૩૪૪૨૫૬ પ૭પ. આજીવોને ત્રીશના બંધે ત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે બંધભાંગા ૪૬૩૨, ૩૦ના ઉદયે ઉદયભાંગા ૧૭૨૮,
સત્તાસ્થાન ૪.૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૩૨ x ૧૭૨૮