________________
પ્રશ્નોત્તરી ભાગ - ૫
૨૧ના ઉદયે સંવેધભાંગા
૯૬૦
૨૬ના ઉદયે સંવેધભાંગા
૩૪૫૬૦
૨૮ના ઉદયે સંવેધભાંગા
૫૫૨૯૬
૨૯ના ઉદયે સંવેધભાંગા
૧૧૦૫૯૨ .
૩૦ના ઉદયે સંવેધભાંગ
૧૬૫૮૮૮
૩૧ના ઉદયે સંવેધભાંગા
૧૧૦૫૯૨
કુલ સંવેધભાંગા
૪૭૭૮૮૮
૫૬૨. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે
સંવેધભાંગા કેટલા થાય ?
૨૯ના બંધે તિર્યંચના બંધભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તામાંગા ૮ ૪ ૫ = ૪૦, બંધોદયસત્તામાંગા
ઉ
૧૩૩
૪૬૦૮ ૪ ૮ ૪ ૫ = ૧૮૪૩૨૦
૫૬૩. આ જીવોને બીજા વિકલ્પથી ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય?
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૬ના ઉદયે ઉદયભાંગા ૨૮૮, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨૮૮ = ૧૩૨૭૧૦૪, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૫ = ૧૪૪૦, બંધોદયસત્તાભાંગા
ઉ
૪૬૦૮ ૪ ૨૮૮ ૪ ૫ = ૬૬૩૫૫૨૦
૫૬૪. આ જીવોને બીજા વિકલ્પી ઓગણત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય?
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૮ના ઉદયે સંવેધભાંગા ૫૭૬ સત્તાસ્થાન
૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૫૭૬ =