________________
૧૦૫
પ્રશ્નોત્તરી ભાગ-૫ ૪૪૪. આ જીવોને ત્રીશના બંધે એકવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય?
૩૦ના બંધે વિલેજિયના ૨૪+ તિર્યંચના ૪૬૦૮=૪૬૩૨ બંધભાંગા, ૨૧ના ઉદયે ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦,૭૮ બંધોદયભાંગા ૪૬૩૨ ૪ ૨ = ૯૨૬૪ થાય, ઉદયસત્તાભાંગા ૨ ૪૫
= ૧૦, બંધોદયસત્તાભાંગા ૪૬૩૨ x ૨ x ૫ = ૪૬૩૨૦ થાય છે. ૪૪પ. આ જીવોને ત્રીશના બંધે ચોવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે વિકલેજિયના ૨૪, તિર્યંચના ૪૬૦૮ = ૪૬૩૨ બંધભાંગા
૨૪ના ઉદયે ઉદયભાંગા ૪. સત્તાસ્થાન પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા ૪૬૩૨ x ૪ = ૧૮૫૨૮, ઉદયસત્તાભાંગા ૪ ૪ ૫ =
૨૦, બંધોદયસત્તાભાંગા ૪૬૩૨ ૪ ૪ ૪ ૫ = ૯૨૬૪૦ ૪૪. આ જીવોને ત્રીશના બંધે ચોવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય?
૩૦ના બંધ બંધભાંગા ૪૬૩૨, ૨૪ના ઉદયે વૈકીય વાયુકાયનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૪૬૩૨ x ૧ = ૪૬૩૨, ઉદયસત્તાભાંગા ૧ ૪૩ = ૩, બંધોદયસત્તાભાંગાં ૪૩૨ ૮
૧ ૪ ૩ = ૧૩૮૯૬ ૪૪૭. આ જીવોને ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૪૬૩૨, ૨૫ના ઉદયે ઉદયભાંગા ૩, સત્તાસ્થાન,
૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦, બંધોદયભાંગા ૪૬૩૨ x ૩ = ૧૩૮૯૬, ઉદયસત્તાભાંગા ૩ ૪૪ = ૧૨, બંધોદયસત્તાભાંગા ૪૬૩૨ ૪૩ ૪૪
- પપપ૮૪ ૪૪૮. આ જીવોને ત્રીશના બધે પચ્ચીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય?
૩૦ના બધે બધભાંગા ર૪+૪૦૦ = ૪૬૩૨, ૨૫ના ઉદયે વૈકીય વાયુકાયનો ઉદયભાંગો ૧, શાસ્થાન ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૪૬૩૨ ૧ = ૪૩ર ઉદયસત્તાભાંગા ૧ = ૩ = ૩,