________________
૮૬
કર્મગ્રંથ-૬
ઉદયના ૧૧ + ૨૫ના ઉદયના ૨૩ + ૨૬ ના ૬૦૦ + ૨૭ ના ૨૨ + ૨૮ ના ૧૧૮૨ + ૨૯નાં ૧૭૬૪ + ૩૦ ના ૨૯૦૬ + ૩૧ના ૧૧૬૪ = ૭૭૦૪ થાયછે.
૪૦૭. ત્રેવીશના બંધે સત્તાસ્થાનો કુલ કેટલા હોય ?
ઉ ૨૧ના બંધે ૧૯ + ૨૪ ના ઉદયે ૮ + ૨૫ ના ૧૬ + ૨૬ ના ૨૬
+ ૨૭ ના ૮ + ૨૮ ના ૧૬ + ૨૯ ના ૧૬+૩૦ ના ૧૪+૩૧ના ૮ = ૧૩૧ થાય છે.
ઉ
૪૦૮. ત્રેવીશના બંધે નવ ઉદયસ્થાનોના ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ૩૦૯૭૨ ઉદય સત્તા ભાંગા થાય તે આ પ્રમાણે. ૨૧ ના ૧૫૧, ૨૪ ના ૫૩, ૨૫ના ૬૧, ૨૬ના ૨૬૯૯, ૨૭ ના ૫૬ + ૨૮ ના ૪૬૮૦, ૨૯ ના ૭૦૦૮, ૩૦ ના ૧૧૬૦૮ તથા ૩૧ ના ૪૬૫૬ = ૩૦૯૭૨ થાયછે.
૪૦૯. ત્રેવીશના બંધે સંવેધ ભાંગા કુલ કેટલા થાય ?
૧૨૩૮૮૮ સંવેધભાંગા અથવા બંધ ઉદયસત્તાભાંગા થાયછે તે આ પ્રમાણે ૩૦૯૭૨ ઉદયસત્તાભાંગા ૪ ૪ બંધભાંગા = ૧૨૩૮૮૮ બંધોદયસત્તામાંગા થાય.
ત્રેવીશના બંધે સંવેધ ભાંગા વર્ણન સમાપ્ત.
ઉ
પચ્ચીશ પ્રકૃતિના બંધે સંવેધ ભાંગા વર્ણન ૪૧૦. પચ્ચીશ પ્રકૃતિના બંધે સામાન્યથી સંવેધભાંગા કઈ રીતે હોય ? પચ્ચીશના બંધે ૧૬ બંધ ભાંગા સૂક્ષ્મ સાધારણ આદિ પ્રાયોગ્ય ઉદયસ્થાન ૯. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદય ભાંગા ૭૦૦૪ સત્તાસ્થાનો પાંચ ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ હોય છે.
૪૧૧. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે એકેનદ્રિયના ઉદયે સત્તાભાંગા કેટલા
ઉ
થાય ?
એકેન્દ્રિયના ઉદય ભાંગા પાંચને વિષે સત્તાસ્થાનો ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ પાંચ પાંચ હોય આથી ૫ ૪ ૫ = ૨૫ ઉદયસત્તાભાંગા થાય.