________________
૭૯
પ્રશ્નોત્તરી ભાગ-૪ :
૨૮ના બંધ ૮ ઉદયસ્થાન અને ૪ સત્તાસ્થાનો હોય. ર૯ના બંધ - ૩૦ના બંધે ૯ ઉદયસ્થાન - ૭ સત્તાસ્થાન હોય. એકત્રીશના બંધે ૧ ઉદયસ્થાન, ૧ સત્તાસ્થાન હોય. વૈક્રીય, આહારક શરીરીને ૩૧ના ઉદયે વિવક્ષા કરી એ તો ૨ ઉદયસ્થાન અને ૧ સત્તાસ્થાન હોય, ૧ ના બંધ ૧ના ઉદયે ૮ સત્તાસ્થાન, અબંધે ૧૦ ઉદયસ્થાન તથા ૧૦ સત્તાસ્થાનો જાણવા ૩૩ ૩૪ો. બંધ, ઉદય અને સત્તારૂપ ત્રણ વિકલ્પના પ્રકૃતિના સ્થાનકો (સંવેધ ભાંગાઓ એ કરી) જીવસ્થાનક તથા ગુણસ્થાનકને વિષે જ્યાં જેટલા
સંવેધ ભાંગા ઘટે ત્યાં તેટલા ઘટાડવા રૂપા ૩૬૬. વેવીશ પ્રકૃતિના બંધે સંવેધ ભાંગા સર્વ સામાન્યથી કેટલા હોય? ઉ ત્રેવશ પ્રકૃતિના બંધે બંધ ભાંગા-૪, અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ
હોય, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સામાન્ય તિર્યચ-વૈકીય, તિર્યંચ, સામાન્ય મનુષ્ય, તથા વૈકીય મનુષ્યો બાંધે છે. ઉદયસ્થાન ૯. ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ઉદયભાંગા ૭૭૦૪ ભાંગાવાળા બાંધે છે.
સત્તાસ્થાન ૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ હોય છે. ૩૬૭. ત્રેવીશના બંધે એકવીશના ઉદયે એકે. ના ઉદયના સંવેધ ભાંગા કેટલા
થાય? ક્યા? એકવીશના ઉદયે સંવેધ ભાંગા આ પ્રમાણે એકેન્દ્રિયના પાંચ ઉદય ભાંગા દરેક ભાંગે પાંચ પાંચ સત્તાસ્થાનો હોય તેથી ૫.૪ ૫ =૨૫ ઉદય સત્તા
ભાંગા થાય છે. ૩૬૮. વેવીશના બંધે એકવીશના ઉદયે, વિકલેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા
થાય? ક્યા? ઉ ૨૧ના ઉદયે વિકસેન્દ્રિયના ઉદયભાંગા -૯ થાય દરેક ભાંગે પાંચ પાંચ
સત્તા સ્થાન હોય આથી ૯ + ૫ =૪૫ ઉદય સત્તા ભાંગા થાય છે. - ૩૬૯. ત્રેવીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા
થાય? ક્યા?