________________
કર્મગ્રંથ ૬.
અનાદેય કે આઠેય, યશ કે અયશ.
આ ઉદયસ્થાનક શરીર પર્યાતિથી પર્યાપ્ત જીવોને શ્વાસોચ્છવાસ પર્યાતિ પૂર્ણ ન કરે ત્યાં સુધી હોય છે.
૧૮૦. પંચેન્દ્રિય તિર્યંચને ઓગણત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ?
४०
તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, વૈજસ, કાર્મણશરીર, ઔદારિક અંગોપાંગ, છસંઘયણમાંથી એક, છ સંસ્થાનમાંથી એક, ૪ વર્ણાદિ, બે વિહાયોગતિમાંથી એક, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સુભગ કે દુર્ભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ.
આ ઉદયસ્થાનક શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ ભાષા પર્યાસિ પૂર્ણન કરે ત્યાં સુધી રહેલા જીવોને હોય.
૧૮૧. પંચેન્દ્રિય તિર્યંચને ઓગણત્રીશના ઉદયની બીજી રીતે પ્રકૃતિઓ કઈ કઈ હોય ? ક્યા જીવોને આ ઉદયસ્થાનક હોય ?
।
ઉ
તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, છસંઘયણમાંથી એક, છસંસ્થાનમાંથી એક, વર્ણાદિ ૪, બે વિહાયોગતિમાંથી એક, પરાઘાત, ઉદ્યોત, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, અસ્થિર, અશુભ, દુર્ભાગ કે સુભગ, આદેય કે અનાદેય, યશ કે અયશ.
આ ઉદયસ્થાનક ઉદ્યોત સહિત શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધીમાં રહેલા જીવોને હોય છે.
૧૮૨. પંચેન્દ્રિય તિર્યંચને ત્રીશના ઉદયની પ્રકૃતિઓ કઈ હોય ? ક્યા જીવોને ઉદયસ્થાનક હોય ?
ઉ
ઉ તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, છસંઘયણમાંથી એક, છસંસ્થાનમાંથી એક, વર્ણાદિ