________________
પ્રશ્નોત્તરી ભાગ-૪
૧૮૩
ઉદય સત્તા ભાંગા ૨ + ૨ + ૧૨ + ૨ + ૨૪ + ૨૬ + ૩૪૦ +
૨ + ૩ + ૩ = ૪૧૬ થાય છે. ૯૮૧. નામકર્મના બંધસ્થાનાદિનાં ઉદયસત્તાના કુલ સંવેધભાંગા કેટલા થાય? ઉ તે આ પ્રમાણે જાણવા. બંધસ્થાન
બંધ ઉદયસ્થાન સંવેધભાંગા ૨૩ના બંધે
૧૨૩૮૮૮ ૨પના બંધ
૭૭૪૯૮૦ ૨૬ના બંધ
૪૯૭૬00 ૨૮ના બંધ
૧૬૦૯૨૦ ૨૯ના બંધ
૨૮૫૯૩૩૧૯૨ ૩૦ના બંધ
૧૪૪૦૯૯૪૨૮ ૩૧ના બંધ
૧૪૮ ૧ના બંધ
૩૩૮ અબંધે
૪૧૬ કુલ
૪૩૧પ૯૦૯૧૦ થાય છે. બીજી રીતે, અપર્યાપ્તા દેવતાઓ એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ ન કરે તો નીચે પ્રમાણે
સંવેધભાંગા થાય. ૯૮૨. બીજી રીતે સંવેધભાંગા કેટલા થાય? શાથી?
અપર્યાપ્તા દેવતાઓ એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ ન કરે તેમ માનીએ તો નીચે પ્રમાણે સંવેધ ભાંગા થાય. બંધ સ્થાન
બંધ ઉદય સંવેધભાંગા ર૩ના બંધ
૧૨૩૮૮૮ ૨૫ના બંધ
૭૭૪૨૧૨ ર૬ના બંધ
૪૯૬૦૬૪