________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪ -
૧૬૯
ઉદયસત્તાભાંગા ૪૦ + ૩ + 10 + ૪૫ + ૧૪૪૫ + ૧૧૫૬ =
૨૬૯૯ ૮૮૭. ત્રિીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? એકેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદય
સત્તાભાંગા. ૮૮૮. ત્રિીશનાં બંધે સત્તાવીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ વૈકીયતિર્યંચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ + ૨ = ૧૬ ઉદયસત્તા
ભાંગા. ૮૮૯. ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈક્રીયમનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ વક્રીયમનુષ્યના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ + ૨ = ૧૬
ઉદયસત્તાભાંગા. ૮૯૦. ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ દેવતાના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ + ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા. ૮૯૧. ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ નારકીના ૧ ભાંગાને વિષે ૩ સત્તા ૧ : ૩ = ૩ ઉદયસત્તાભાંગા. ૮૯૨. ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયભાંગા-સત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? ઉ ઉદયભાંગા ૬ + ૮ + ૮ + ૮ + ૧ = ૩૧
સત્તા ૪ + ૨ + ૨ + ૨ + ૩ = ૧૩
ઉદયસત્તાભાંગા ૨૪ + ૧૬ + ૧૬ + ૧૬ + ૩ = ૭૫ થાય ૮૯૩. ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વિક્લેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
તે થાય ? ઉ વિક્લેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદય
સત્તાભાંગા.