________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪ -
૧૬૧ ૧૦ ઉદયસત્તાભાંગા. ૪૦ + ૩ + ૧૦ = પ૩ ઉદયસત્તાભાંગા. ૮૩૬. ત્રીસના બંધે છવ્વીશના ઉદયે વિકલેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? વિકસેન્દ્રિયના - ભાંગના ઉદયને વિષે પાંચ-પાંચ સત્તાસ્થાન હોય ૯.r
૫ = ૪૫ ઉદયસત્તાભાંગા થાય. ૮૩૭. ત્રિીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉધયસત્તાભાંગા કેટલા
થાય ? સામાન્ય તિર્યંચના ૨૮૯ ભાંગાને વિષે પાંચ પાંચ સત્તા ૨૮૯ + ૫ =
૧૪૪૫ ઉદયસત્તાભાંગા. ૮૩૮. ત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા
થાય ? સામાન્ય મનુષ્યના ૨૮૯ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૨૮૯ - ૪ =
૧૧પ૬ ઉદયસત્તાભાંગા. ૮૩૯. ત્રીશના બંધ છવ્વીશના ઉદયે ઉદયભાંગાસત્તા-ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉદયભાંગા ૧૦ + ૧ + ૨ + ૯ + ૨૮૯ + ૨૮૯ = ૬૦૦ સત્તા ૪ + ૩ + ૫ + ૫ + ૫ + ૪ = ૨૬ ઉદયસત્તાભાંગા ૪૦ + ૩ + ૧૦ + ૪૫ + ૧૪૪૫ + ૧૧૫૬ =
૨૬૯૯ ૮૪૦. ત્રિીશના બંધે સત્તાવીશના ઉદયે એકેન્દ્રિયના ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
એકેન્દ્રિયના ૬ ભાંગાને વિષે ચાર ચાર સત્તા ૬ ૪ ૪ = ૨૪ ઉદય
સત્તાભાંગા. ૮૪૧. ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? વિક્રીયતિર્યચના ૮ ભાંગાને વિષે બબ્બે સત્તા ૮ + ૨ = ૧૬ ઉદયસત્તા ભાંગા.