________________
૮૯
પ્રશ્નોત્તરી ભાગ-૩ ૩૮૭. દશમાં ગુણકે. સંવેધ ભાંગા કેટલા હોય? ઉ અબંધે ભાંગો, ૧ કષાયના ઉદયે ૧ ભાગો, સત્તાસ્થઆન ૪. ૨૮, ૨૪,
૨૧, ૧, બંધોદયભાંગા ૦ 1 ૧ = ૧, ઉદય-સત્તાભાંગા ૧ : ૪ = ૪,
બંધોદય-સત્તાભાંગા ૦ x ૧ : ૪ = ૪. ૩૮૮. અગ્યારમા ગુણકે. સંવેધ ભાંગા કેટલા હોય? ઉ અબંધે અનુદયે ૦ ભાગો, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, ઉદય-સત્તાભાંગા ૩, બંધોદયભાંગા છે, બંધોદય-સત્તાભાંગા ૦ ૪ ૦ x ૩ = ૩.
બાસઠ માર્ગણાઓને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન ૩૮૯. નરકગતિને વિષે પહેલા ગુણકે. સાતના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ પહેલા ગુણકે. બાવીશના બંધ ૨ ભાંગા, ત્રણ કષાય, ૧ યુગલ, ૧ વેદ,
મિથ્યા, સાતના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૧, ૨૮. બંધોદયભાંગા ર 1 ૮ = ૧૬, ઉદય-સત્તાભાંગા ૮ ૧ = ૮, બંધોદય-સત્તાભાંગા ૨ : ૮
* ૧ = ૧૬. ૩૯૦. પહેલા ગુણકે. આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધ ૨ ભાંગા, ૭ + ભય આઠના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન
૧. ૨૮, બંધોદયભાંગા ૨ x ૮ = ૧૬, ઉદય-સત્તાભાંગા ૮ ૮ ૧ = ૮,
બંધોદય-સત્તાભાંગા ૨ x ૮ ૧ = ૧૬. ૩૯૧. પહેલા ગુણકે. આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધ ૨ ભાંગા, ૭ + જુગુપ્સા આઠના ઉદયે ૮ ભાંગા,
સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૨ x ૮ = ૧૬, ઉદય-સત્તાભાંગા ૮
* ૧ = ૮, બંધોદય-સત્તાભાંગા ૨ : ૮ : ૧ = ૧૬. [૩૯૨. પહેલા ગુણકે. નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધ ૨ ભાંગા, ૭ + ભય + જુગુ નવના ઉદયે ૮ ભાંગા,
સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૨ ૪ ૮ = ૧૬, ઉદય-સત્તાભાંગા ૧
1 ૮ = ૮, બંધોદય-સત્તાભાંગા ૨ x ૮ + ૧ = ૧૬. ૩૯૩. પહેલા ગુણકે. સાત આદિના ઉદયના કુલ સંવેધ ભાંગા કેટલા થાય?