________________
૮૫
પ્રશ્નોત્તરી ભાગ-૩ ૩૬૫. છઠ્ઠા ગુણકે. કુલ સંવેધ ભાંગા કેટલા હોય?
નવના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૪. ૪, ૫, ૬, ૭ ઉદયભાંગા ૧૯૨, સત્તાસ્થાન પ. ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧, બંધોદયભાંગા ૧૯૨ 1 ૨ = ૩૮૪, ઉદય-સત્તાભાંગા ૯૬ + ૩ = ૨૮૮
૯૬ ૪ ૪ = ૩૮૪ = ૬૭૨ બંધોદય-સત્તાભાંગ ૨ ૯૬ ૩ = ૫૭૬
૯૬ ૪ ૪ 1 ૨ = ૭૬૮ = ૧૩૪૪ થાય છે. ૩૬ ૬. અપ્રમત્ત ગુણકે. ચારના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ નવના બંધે ૧ ભાગો, ચારના ઉદયે ૨૪ ભાંગા સત્તાસ્થાનક. ૨૮,૨૪,
૨૧, બંધોદયભાંગા ૧ ૪ ૨૪= ૨૪, ઉદય-સત્તાભાંગા ૨૪ ૩ = ૭૨,
બંધોદય-સત્તાભાંગા ૧ x ૨૪ x ૩ = ૭૨. ૩૬૭. સાતમાં ગુણકે. પાંચના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ નવના બંધ ૧ ભાગો, ૪ + ભય પાંચના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૩.
૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨૪ x ૧ = ૨૪, ઉદય-સત્તાભાંગા ૨૪
૪ ૩ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૧ x ૨૪ x ૩ = ૭૨. ૩૬૮. સાતમા ગુણકે. પાંચના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ નવના બંધે ૧ ભાંગો, ૪ + જુગુપ્સા પાંચના ઉદયે ૨૪ ભાંગા, સત્તા ૩.
૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨૪ x ૧ = ૨૪, ઉદય-સત્તાભાંગા ૨૪
* ૩ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૧ ૨૪ x ૩ = ૭૨. ૩૬૯. સાતમા ગુણકે. છના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ નવના બંધે ૧ ભાંગો, ૪ + ભય + જુગુપ્સા છના ઉદયે ૨૪ ભાંગા,
સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ર૪ : ૧ = ૨૪, ઉદય
સત્તામાંગા ૨૪ x ૩ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૨૪ x ૩ = ૭૨. ૩૭૦. સાતમા ગુણકે. ચાર આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ નવના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૩. ૪, ૫, ૬ ઉદયભાંગા ૯૬,