________________
૮ર
કર્મગ્રંથ-૬ સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ર 1 ૨૪ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૨૪ x ૪ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨ ૪ ૨૪ x ૪
= ૧૯૨. ૩૫૦. પાંચમા ગુણકે, સાતના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
તેરના બંધ ર ભાંગા, છ + ભય = સાતના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદય-ભાંગા ૨ x ૨૪ = ૪૮, ઉદયસત્તાભાંગા ૨૪ x ૪ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨ x ૨૪ x ૪ =
૧૯૨. ૩પ૧. પાંચમાં ગુણકે. સાતના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ તેરના બંધે ૨ ભાંગા, પાંચ + સમ્ય. મોહ. + જુગુ સાતના ઉદયે ૨૪
ભાંગા, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા 1 ર૪ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૨૪ ૪૪ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨ x ૨૪
૪૪ = ૧૯૨. ઉપર. પાંચમા ગુણકે. આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ તેરના બંધે ર ભાંગા, પાંચ + સમ્ય. મોહ. + ભય + જુગુપ્સા ૮ના ઉદયે
૨૪ ભાંગા, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ૨ ૪ ૨૪ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૨૪ x ૪ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨ x ૨૪
૪ ૪ = ૧૯૨. ૩૫૩. પાંચમા ગુણકે. છઆદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
તેરના બંધ ર ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮, ઉદય ભાંગા ૯૬, સત્તાસ્તાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ૨૪ ૯૬ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૪ = ૩૮૪, બંધોદય-સત્તાભાંગા ર 1 ૯૬ ૪૪
= ૭૬૮. ૩૫૪. પાંચમા ગુણકે. કુલ સંવેધ ભાંગા કેટલા હોય? ઉ તેરના બંધ ર ભાંગા,
ઉદયસ્થાન-૪, ૫, ૬, ૭, ૮, ઉદયભાંગા ૯૬ + ૬ = ૧૯૨,