________________
૬૯
પ્રશ્નોત્તરી ભાગ-૩
ઉદય-સત્તાભાંગા ૨૪ x ૩ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૨ x ૨૪ x ૩
= ૭૨. ૨૮૪. સન્ની અપ. ને સાત આદિ ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ સત્તરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩ (૭, ૮, ૯) (૭, ૮, ૮, ૯),
ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૯૬ : ૨ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ર
1 ૯૬ x ૩ = પ૭૬. ૨૮૫. સન્ની અપ. ને સત્તરના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા હોય?
સત્તરના બંધે ભાંગા, ઉદયસ્થાન ૪. ૬, ૭, ૮, ૯ (૬, ૭, ૭, ૮) (૭, ૮, ૮,૯), ઉદયભાંગા ૯૬ + ૯૬ = ૯૨ સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૨, ૨ ૧, (૨૮, ૨૪, ૨૧) (૨૮, ૨૪, ૨૨), બંધોદયભાંગા ૧૯૨ 1 ૨ = ૩૮૪, ઉદય-સત્તાભાંગા ૧૯૨ : ૩ = ૫૭૬, બંધોદય-સત્તાભાંગા
૧૯૨ x ૩ = ૫૭૬ થાય. ૨૮૬, સન્ની અપ. ને કુલ સંવેધ ભાંગા કેટલા હોય?
સન્ની અપ. ને ત્રણ બંધ સ્થાનના ૧૨ ભાંગા, ઉદયસ્થાન ૫. ૬, ૭, ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૩૮૪ (૯૬, ૯૬, ૯૬, ૯૬), સત્તાસ્થાન ૬. ૨૮, ૨૭, ૨૬, ૨૪, ૨૨, ૨૧, બંધોદયભાંગા ૯૬ x ૬ = પ૭૬ ૯૬ ૪ = ૩૮૪, ૧૯૨ 1 ૨ = ૩૮૪ = ૧૩૪૪, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, ૯૬ ૧ = ૯૬, ૯૬ ૪ ૩ = ૨૮૮, ૯૬ ૪ ૩ = ૨૮૮ = ૯૬૦, બંધોદય-સત્તાભાંગા ૯૬ x ૬ x ૩ = ૧૭૨૮, ૯૬ ૪ ૪ x ૧ = ૩૮૪, ૧૯૨ ૪ ૨ x ૩ = ૧૧પ૨ = ૩૨૬૪ થાય છે.
સન્ની પર્યા. જીવને વિષે સંવેધ વર્ણન ૨૮૭. બાવીશના બંધે સાતના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધ ર ભાંગા, અનંતા રહિત સાતના ઉદયે ૨૪ ભાંગા, સત્તા
૧. ૨૮ બંધોદયભાંગા ૨૪ x ૨ = ૪૮, ઉદય-સત્તાભાંગા ૨૪ x ૧ =
૨૪, બંધોદય-સત્તાભાંગા ૨ x ૨૪ x ૧ = ૪૮. ૨૮૮. બાવીશના બંધે આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?