________________
પ્રશ્નોત્તરી ભાગ-૩
૫૭
૨૭, ૨૬, ઉદયભાંગા ૩૨ + ૩૨ = ૬૪, બંધોદયભાંગા ૩૨ x ૬ = ૧૯૨ ૩૨ ૪ ૪ = ૧૨૮ = ૩૨૦, ઉદય-સત્તાભાંગા ૩૨ ૪ ૩ = ૯૬ ૩૨ ૪ ૧ = ૩૨ = ૧૨૮, બંધોદય-સત્તાભાંગા ૩૨ ૪ ૬ ૪ ૩ =૫૭૬,
૩૨ ૪ ૪ ૪ ૧ = ૧૨૮ = ૭૦૪.
ઉ
૨૧૨. બેઈ. પર્યા. ને બાવીશના બંધે આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ? આ પ્રમાણે બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૮નું ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨૮, ૨૭, ૨૬, બંદોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮, ઉદયસત્તામાંગા ૮ ૪ ૩ = ૨૪, બંધોદય-સત્તામાંગા ૬ ૪ ૮ ૪ ૩ = ૧૪૪. ૨૧૩. બેઈ. પર્યા. ને બાવીશના બંધે નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય ? આ પ્રમાણે બાવીશના બંધે ૬ ભાંગા, ૮ + ભય નવના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮, ઉદયસત્તામાંગા ૮ ૪ ૩ = ૨૪, બંધોદય-સત્તામાંગા ૬ ૪ ૮ ૪ ૩ = ૧૪૪.
ઉ
૨૧૪. બેઈ. પર્યા. ને વિષે બાવીશના બંધે નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
આ પ્રમાણે બાવીશના બંધે ૬ ભાંગા, ૮ + જુગુપ્સા નવના ઉદયે ૮ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮ ઉદય-સત્તામાંગા ૮ ૪ ૩ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૬ ૪ ૮ ૪ ૩ =
૧૪૪.
૨૧૫. બેઈ. પર્યા. ને વિષે દશના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય ?
ઉ
આ પ્રમાણે બાવીશના બંધે ૬ ભાંગા, ૮ + ભય નવના ઉદયે ૮ ભાંગા સત્તાસ્થાન ૩. ૨૮,૨ ૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૮ = ૪૮, ઉદયસત્તામાંગ ૮ ૪ ૩ = ૨૪. બંધોદયસત્તાભાંગા ૬ ૪ ૮ ૪ ૩ = ૧૪૪ ૨૧૬. બેઈ . પર્યા. ને વિષે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ?
ઉ
આ પ્રમાણે બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦ (૮, ૮, ૯, ૧૦), સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬ ઉદયભાંગા ૩૨, બંધોદયભાંગા ૬ ૪ ૩૨ = ૧૯૨, ઉદય-સત્તામાંગા ૩૨ ૪ ૩ : ૯૬,
-
બંધોદય