________________
૪૬
કર્મગ્રંથ-૬
ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંઘોદયભાંગા ૨ + ૨૪ = ૪૮, ૭૨, બંધોદય - સત્તાભાંગા ૨૪ ૨૪૪
ઉદય - સત્તામાંગા ૨૪ ૪ ૩
=
૩ = ૧૪૪
૧૫૭. નવના બંધે પાંચના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ નવના બંધે ૨ અથવા ૧ ભાંગો, ઉદયસ્થાન ૪ + જુગુપ્સા પાંચના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨ ૪ ૨૪ =
૪૮, ઉદય - સત્તાભાંગા ૨૪ × ૩ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૨૪ ૨૪ × ૩ = ૧૪૪.
=
૧૫૮. નવના બંધે છના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
નવના બંધે બંધ ભાંગા ૨ અથવા ૧, ઉદયસ્થાન ૪ + ભય + જુગુપ્સા ના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨૪ ૨૪ = ૪૮, ઉદય-સત્તામાંગા ૨૪ × ૩ ૭૨, બંધોદય-સત્તાભાંગા ૨
× ૨૪ × ૩ = ૧૪૪.
૧૫૯. નવના બંધે ચાર ચોવીશી સંવેધ ભાંગા કેટલા થાય ?
ઉ
નવના બંધે ૨ અથવા ૧ ભાંગો, ઉદયસ્થાન ૩. ૪, ૫, ૬ (૪, ૫, ૬) સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, ઉદયભાંગા ૯૬, બંધોદયભાંગા ૨ ૪ ૯૬ ૧૯૨, ઉદય-સત્તામાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૨ ૪ ૯૬ ૪ ૩ = ૫૭૬ થાય.
=
૧૬૦. નવના બંધે પાંચના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય ?
ઉ નવના બંધે ૨ ભાંગા, ઉદય સ્થાન ૪ + સભ્ય. મોહ. પાંચના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ૨ ૪ ૨૪ = ૪૮, ઉદય-સત્તામાંગા ૨૪ ૪ ૪ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨૪ ૨૪
× ૪ = ૧૯૨.
૧૬૧. નવના બંધે છના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય ?
ઉ
નવના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૪ + સભ્ય.મોહ. ભયના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ૨ ૪ ૨૪ =