________________
४४
કર્મગ્રંથ-૬ ૨૮, ૨૪, ૨૧, બંધોદય ભાંગા ૨ x ૨૪ = ૪૮ ઉદય - સત્તાભાંગા ૨૪
1 ૩ = ૭૨, બંધોદય સત્તાભાંગા ૨ - ૨૪ x ૩ = ૧૪૪. ૧૪૬. તેરના બંધે છના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ક્યા? ઉ તેરના બંધ ૨ ભાંગા, પ+ જુગુપ્સા છના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૩.
૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨૪ x ૨ = ૪૮, ઉદય - સત્તાભાંગા ૨૪
+ ૩ = ૭૨, બંધોદય - સત્તા ભાંગા ૨ x ૨૪ x ૩ = ૧૪૪. ૧૪૭. તેરના બંધે સાતના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ક્યા?
તેરના બંધ ૨ ભાંગા, ૫ + ભય જાગુપ્તા સાતના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૩. ૨૮,૨૪, ૨૧, બંધોદયભાંગા ૨ x ૨૪ = ૪૮, ઉદય - સત્તાભાંગા ૨૪ x ૩ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૨ x ૨૪ x ૩ =
૧૪૪. ૧૪૮. તેરના બંધે ચાર ચોવીશીના સંવેધ ભાંગા કેટલા થાય? ઉ તેરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮ (૬, ૭, ૭, ૮),
ઉદયભાંગા ૨૪ x ૪=૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા
૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય - સત્તાભાંગા ૨ x ૯૬ + ૩ = ૫૭૬ થાય. ૧૪૯. તેરના બંધે છના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ઉ
૫+ સમ્યક્ત મોહ = ૬ના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ૨ x ૨૪ = ૪૮, ઉદય - સત્તાભાંગા ૨૪ 1
૪ = ૯૬, બંધોદય - સત્તાભાંગા ૨ x ૨૪ x ૪ = ૧૯૨. ૧૫૦. તેના બંધએ સાતના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ઉ તેરના બંધ ૨ ભાંગા, ૫ + સમ્યકત્વ મોહ. + ભય સાતના ઉદયે ૨૪
ભાંગા, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ર 1 ૨૪ = ૪૮, ઉદય - સત્તાભાંગા ૨૪.૪ ૪= ૯૬, બંધોદય - સત્તાભાંગા ૨ ૪ ૨૪
18 = ૧૯૨. ૧૫૧. તેરના બંધે સાતના ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ તેરના બંધ ૨ ભાંગા, ૫+ સમ્યકત્વ મોહ. + જાગુપ્સા = ૭ના ઉદયે ૨૪
ભાંગા, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદય ભાગ ૨ ૪ ૨૪ =