________________
૪૨.
કર્મગ્રંથ-૬ ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદય ભાંગા ૨ x ૨૪ = ૪૮, ઉદય સત્તા
ભાંગા ૨૪ x ૪ = ૯૬, બંધોદય સત્તા ભાંગા ૨ x ૨૪ x ૪ = ૧૯૨. ૧૩૯. સત્તરના બંધે આઠના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય? ઉ ૭ + જુગુપ્સા આઠના ઉદયે ૨૪ ભાંગા, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩,
૨૨, બંધોદય ભાંગા ૨ ૪ ૨૪ = ૪૮, ઉદય સત્તાભાંગા ૨૪ x ૪ =
૯૬, બંધોદય સત્તા ભાંગા ૨ x ૨૪ x ૪ = ૧૯૨. ૧૪૦. સત્તરના બંધે નવના ઉદયે સંવેધ ભાંગા કેટલા થાય?
સત્તરના બંધ ર ભાંગા, ૭+ ભય, જુગુપ્સા નવના ઉદયે ૨૪ ભાંગા, સત્તા સ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદય ભાંગા ૨ x ૨૪ = ૪૮, ઉદય સત્તા ભાંગા ૨૪ x ૪ = ૯૬
બંધોદય સત્તા ભાંગા ૨ x ૨૪ x ૪ = ૧૯૨. ૧૪૧. સત્તરના બંધે સાત આદિ ઉદયના કુલ સંવેધ ભાંગા કેટલા થાય?
સત્તરના બંધે બંધ ભાંગા ૨, ઉદયસ્થાન ૭, ૮, ૮, ૯ ચાર હોય, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદય ભાંગા ૯૬
૨ = ૧૯૨, ઉદય સત્તા ભાંગા ૯૬ ૪૪ = ૩૮૪, બંધોદય સત્તા ભાંગા
૨ X ૯૬ ૪ ૪ = ૭૬૮ થાય ૧૪૨. સત્તરના બંધે છ આદિ ઉદયના સંવેધ ભાંગા કુલ કેટલા થાય? ઉ સત્તરના બંધે બંધ ભાંગા ર, ઉદયસ્થાન ૪. ૬, ૭, ૮, ૯ ઉદય ભાંગા
૧૯૨, સત્તાસ્થાન પ. ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧, બંધોદય ભાંગા ૯૬ 1 ૨ = ૧૨
૯૬ x ૨ = ૧૯૨
૩૮૪ થાય, ઉદય સત્તા ભાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮,
૯૬ ૪ ૪ = ૩૮૪
૬૭૨ થાય,