________________
૩૦
૯૩.
ઉ
૯૪.
ઉ
કર્મગ્રંથ-૬
કૃષ્ણલેશ્યાને વિષે પાંચ બંધસ્થાનકો, ૭ઉદયસ્થાનકો, તથા ૭ સત્તાસ્થાનકો હોય છે. બાવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮ની સત્તા હોય, બાવીશના બંધે ૮, ૯, ૯, ૧૦ ઉદયે ૨૮, ૨૭, ૨૬ સત્તા હોય, એકવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮ની સત્તા હોય, સત્તરના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮,૨૭, ૨૪ સત્તા હોય, સત્તરના બંધે ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તા હોય, સત્તરના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તા હોય, તેરના બંધે ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તા હોય, તેરના બંધે ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તા હોય, નવના બંધે ૪, ૫, ૫, ૬ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તા હોય, નવના બંધે ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તા હોય.
નીલલેશ્યાને વિષે લંબોદય, સત્તાસ્થાનકો કેટલા હોય ? ક્યા ? નીલલેશ્યાને વિષે પાંચ બંધસ્થાનકો, ૭ ઉદયસ્થાનકો તથા ૭ સત્તાસ્થાનકો હોય છે. બાવીશના બંધે ૭, ૮, ૮,૯ ઉદયે ૨૮ની સત્તા હોય, બાવીશના બંધે ૮, ૯, ૯, ૧૦ ઉદયે ૨૮, ૨૭, ૨૬ સત્તા હોય, એકવીશના બંધે ૭,
4
૮, ૮, ૯ ઉદયે ૨૮ સત્તા હોય, સત્તરના બંધે ૭, ૮,૮, ૯ ઉદયે ૨૮, ૨૭,૨૪ સત્તા હોય, સત્તરના બંધે ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તા હોય, સત્તરના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તા હોય, તેરના બંધે ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તા હોય, તેરના બંધે ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તા હોય, નવના બંધે ૪, ૫, ૫, ૬ ઉદયે ૨૮, ૨૪, ૨૧ સત્તા હોય, નવના બંધે ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ સત્તા હોય.
કાપોતલેશ્યાને વિષે બંધોદય, સત્તાસ્થાનકો કેટલા હોય ? ક્યા ? કાપોતલેશ્યાને વિષે પાંચ બંધસ્થાનકો, ૭ ઉદયસ્થાનકો તથા ૭ સત્તાસ્થાનકો હોય છે. બાવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮ની સત્તા હોય, બાવીશના બંધે ૮, ૯, ૯, ૧૦ ઉદયે ૨૮, ૨૭, ૨૬ સત્તા હોય, એકવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮ની સત્તા હોય, સત્તરના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮,