________________
RO
કર્મગ્રંથ-૬ બંધે ૮,૯, ૯, ૧૦ ઉદયે ૨૮, ૨૭, ૨૬ નું સત્તાસ્થાનક હોય. એકવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮ નું સત્તાસ્થાનક હોય. સત્તરના બંધ ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮, ૨૭, ૨૪નું સત્તાસ્થાનક હોય. સત્તરના બંધ ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪, ૨૧ નું સત્તાસ્થાનક હોય. સત્તરના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ નું સત્તાસ્થાનક હોય. તેરના બંધે પ, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૧ નું સત્તાસ્થાનક હોય. તેરના બંધ ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ નું સત્તાસ્થાનક હોય. નવના બંધ ૪, ૫, ૫, ૬ ઉદયે ૨૮, ૨૪, ૨૧ નું સત્તાસ્થાનક હોય. નવના બંધ ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ નું સત્તાસ્થાનક હોય. પાંચના બંધ રના ઉદયે ૨૮, ૨૪,
૨૧, ૧૩, ૧૨, ૧૧ નું સત્તાસ્થાનક હોય. ૭૦. નપુંસક વેદને વિષે બંધોદય સત્તાસ્થાનકો કેટલા હોય?
નપુંસક વેદને વિષે ૬ બંધસ્થાનક, ૬ ઉદયસ્થાનક, ૧૦ સત્તાસ્થાનક હોય. બાવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮ નું સત્તાસ્થાનક હોય. બાવીશના બંધ ૮,૯, ૯, ૧૦ ઉદયે ૨૮, ૨૭, ર૬ નું સત્તાસ્થાનક હોય. એકવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮ નું સત્તાસ્થાનક હોય. સત્તરના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮, ૨૭, ૨૪નું સત્તાસ્થાનક હોય. સત્તરના બંધ ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪, ૨૧ નું સત્તાસ્થાનક હોય. સત્તરના બંધ ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ નું સત્તાસ્થાનક હોય. તેના બંધ ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮, ૨૪, ૨૧ નું સત્તાસ્થાનક હોય. તેના બંધ ૬, ૭, ૭, ૮ ઉદયે ૨૮, ૨૪, ૨૩, ૨૨ નું સત્તાસ્થાનક હોય. નવના બંધ ૪, ૫, ૫, ૬ ઉદયે ૨૮, ૨૪, ૨૧ નું સત્તાસ્થાનક હોય. નવના બંધ ૫, ૬, ૬, ૭ ઉદયે ૨૮,૨૪, ૨૩, ૨૨ નું સત્તાસ્થાનક હોય. પાંચના બંધ રના ઉદયે ૨૮,
૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧ નું સત્તાસ્થાનક હોય. ૭૧. ક્રોધને વિષે બંધોદય સત્તાસ્થાનકો કેટલા હોય? ક્યા? ઉ ક્રોધને વિષે ૭ બંધસ્થાનક, ૮ ઉદયસ્થાનક, ૧૨ સત્તાસ્થાનકો હોય છે.
બાવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮ નું સત્તાસ્થાનક હોય. બાવીશના બંધે ૮, ૯, ૯, ૧૦ ઉદયે ૨૮, ૨૭, ૨૬ નું સત્તાસ્થાનક હોય. એકવીશના બંધે ૭, ૮, ૮, ૯ ઉદયે ૨૮ નું સત્તાસ્થાનક હોય. સત્તરના બંધે ૭, ૮,