________________
૩૯.
ઉ
૪૦.
ઉ
૪૧.
ઉ
૪૨.
ઉ
૨૭
નવમા ગુણકે. અગ્યારમા ગુણકે. ૩
દશમા ગુણકે.
૪
કર્મગ્રંથ-૬
૧૧૪
૧૧૪ + ૭૬ = ૧૯૦ થાય છે.
સૂક્ષ્મ અપર્યા. પર્યા. એકે. ર્ને વિષે બંધ-ઉદય-સત્તાસ્થાનકો કેટલા હોય ? સૂક્ષ્મના બે જીવ ભેદોને વિષે બાવીશના બંધે ૮, ૯, ૧૦ ત્રણ ઉદય સ્થાનક, ૨૮, ૨૭, ૨૬ ત્રણ સત્તાસ્થાનકો હોય છે., આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૬ - નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬, નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬ દશના ઉદયે ૨૮, ૨૭, ૨૬
બાદર અપર્યા. એકે. વિકલેન્દ્રિય અપર્યા. તથા અસન્ની અપર્યા. જીવોને વિષે બંધ-ઉદય તથા સત્તાસ્થાનકો કેટલા હોય ?
બાદર અપર્યા. આદિ પાંચ અપર્યા. જીવોને વિષે બાવીશ-એકવીશ બે બંધ સ્થાનકો ૨૮, ૨૭, ૨૬ ત્રણ સત્તાસ્થાનકો હોય છે. બાવીશના બંધે ૮, ૯, ૧૦, ૩ ઉદયસ્થાનક, ૨૮, ૨૭, ૨૬ સત્તાસ્થાનક હોય. આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૬ નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬ નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬ દશના ઉદયે ૨૮, ૨૭, ૨૬. એકવીશના બંધે ૭, ૮, ૯ ત્રણ ઉદયસ્થાનક, ૨૮ એક સત્તાસ્થાનક, સાતના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, આઠના ઉદયે ૨૮, નવના ઉદયે ૨૮.
બાદર પર્યા. એકે. વિકલેન્દ્રિય તથા અસન્ની પંચે પર્યા. જીવોને વિષે બંધઉદય-સત્તાસ્થાનક કેટલા હોય ?
પર્યા. પાંચ જીવોને વિષે બાવીશના બંધે ૮, ૯, ૧૦ ત્રણ ઉદયસ્થાનક ૨૮, ૨૭, ૨૬ ત્રણ સત્તાસ્થાનક હોય., આઠના ઉદયે ૨૮, ૨૭, ૨૬ - નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬, નવના ઉદયે ૨૮, ૨૭, ૨૬ - ૧૦નાઉદયે ૨૮, ૨૭, ૨૬
સન્ની અપર્યા. જીવોને વિષે બંધ-ઉદય-સત્તાસ્થાનકો કેટલા હોય ? સન્ની અપર્યા. ને વિષે ૨૨, ૨૧, ૧૭ ત્રણ બંધ, ૬, ૭, ૮, ૯, ૧૦ પાંચ
૭૬