________________
પ્રશ્નોત્તરી ભાગ-૩
૧૪૧
સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૨, બંધોદયભાંગા ૨ ૪ ૯૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય-સત્તાભાંગા ૨ ૪ ૯૬ ૪ ૩ =
૫૭૬.
૬૭૭. તેર અને નવના બંધે પાંચ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ? તેર અને નવના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮, ૫, ૬, ૭, ૪, ૫, ૬. ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૨. ૨૮, ૨૪, બંધોદયભાંગા ૨૪ ૯૬ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૨ ૧૯૨, બંધોદય-સત્તામાંગા
=
૨ ૪ ૯૬ ૪ ૨ = ૩૮૪.
૬૭૮. કાપોત લેશ્યામાં એકવીશની સતા શાથી ?
ઉ
મોહનીય કર્મની એકવીશની સતાવાળો જીવ કાપોત લેશ્યા લઈ નરક ગતિમાં જઈ શકે છે માટે એકવીશની સતા કહેલ છે.
૬૯. કાપોત લેશ્યામાં બાવીશની સતા શાથી ?
ઉ
મોહનીય કર્મની બાવીશની સતા લઈને જીવ ચારે ગતિમાં જાય છે તેમા નરકમાં જવાવાળો જીવ બાવીશ પ્રકૃતિ લઈને ત્રણ નરક સુધી જઈ શકે કારણકે અંતર્મુહૂર્ત બાદ ક્ષાયિક સમકિત પામવાનો હોય છે તેથી આગળ ની નારકીમાં જાય નહીં તે કારણથી તથા કાપોત લેશ્યા ત્રણ નરક સુધી હોય છે માટે કાપોત લેશ્યામાં બાવીશની સત્તા કહેલ છે.
તેજો-પદ્મ લેશ્યાને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન
૬૮૦. બાવીશના બંધે સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
૯
બાવીશના બંધે ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮,૯, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૨ ૪ ૯૬ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬, બંધોદય-સત્તામાંગા ૨ ૪ ૯૬ ૪ ૧ = ૧૯૨. ૬૮૧. બાવીશના બંધે આઠ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
૯૬ ૪ ૧ –
ઉ
બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦ ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૯૬ =
: ૫૭૬, ઉદય