________________
૧૩૬
Sાલ :
કર્મગ્રંથ-૬ ૬૪૯. સત્તર, તેર, નવના બંધે ચાર આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ સત્તર તેર. નવના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮, ૫, ૬, ૭,
- ૪, ૫, ૬, ઉદયભાંગ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨ X ૯૬ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૩ = ૨૮૮, બંધોદય
સત્તાભાંગા ૨ x ૯૬ ૪ ૩ = પ૭૬. ૬૫૦. સત્તર, તેર, નવના બંધે પાંચ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ સત્તર તેર. નવના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, - ૬, ૭, ૮,
- ૫, ૬, ૭, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૪.૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ૨ ૪ ૯૬ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૪ = ૩૮૪,
બંધોદય-સસ્તાભાંગા ૨ x ૯૬ ૪ ૪ = ૭૬૮. ૬૫૧. પાંચના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ પાંચના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન ૧ બે પ્રકૃતિનું, ઉદયભાંગા ૧૨,
સત્તાસ્થાન ૬. ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧, બંધોદયભાંગા ૧૨, ઉદય-સત્તાભાંગા ૧૨ ૬ = ૭૨, બંધોદય-સત્તાભાંગા ૧ x ૧૨ x ૬ =
૭૨. ૬પર. ચારના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ ચારના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન ૧ પ્રકૃતિનું ઉદયભાંગા ૪, સત્તાસ્થાન
૬. ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪, બંધોદયભાંગા ૪, ઉદય-સત્તાભાંગા ૬
1 ૪ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૧ x ૪ x ૬ = ૨૪. ૬૫૩. ત્રણના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ ત્રણના બંધ ૧ ભાગો, ઉદયસ્થાન ૧ એક પ્રકૃતિનું ઉદયભાંગા ૩,
સત્તાસ્થાન પ. ૨૮, ૨૪, ૨૧, ૪, ૩, બંધોદયભાંગા ૩ ઉદય-સત્તાભાંગા
૩ ૪ ૫ = ૧૫, બંધોદય-સત્તાભાંગા ૧ x ૩ ૪ ૫ = ૧૫. ૬૫૪. બેના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બેના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન ૧ એક પ્રકૃતિનું ઉદયભાંગા , સત્તાસ્થાન
૫. ૨૮, ૨૪, ૨૧, ૩, ૨, બંધોદયભાંગા ૧ ૪ ૨ = ૨, ઉદય-સત્તાભાંગા