________________
૧૩૨
૬૨૬. નવના બંધે પાંચ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ નવના બંધે ૨ ભાંગા, ઉદય ૩. ૫, ૬, ૭, ઉદયસ્થાન ૯૬, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ૨ ૪ ૯૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ ૪ ૪ = ૩૮૪, બંધોદય-સત્તાભાંગા ૨ ૪ ૯૬ ૪ ૪ =
૭૬૮.
૬૨૭. પાંચના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
પાંચના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧ બે પ્રકૃતિનું, ઉદયભાંગા ૧૨, સત્તાસ્થાન ૬. ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧ બંધોદયભાંગા ૧૨ x ૬ = ૭૨, બંધોદય-સત્તામાંગા ૧ ૪ ૧૨ ૪ ૬ = ૭૨.
૬૨૮. ચારના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
કર્મગ્રંથ-૬
ઉ ચારના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન ૧ એક પ્રકૃતિનું, ઉદયભાંગા ૪, સત્તાસ્થાન ૬. ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪ બંધોદયભાંગા ૪, ઉદયસત્તામાંગા ૪ ૪ ૬ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૪ ૪ ૬ = ૨૪.
૬૨૯. ત્રણના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
ત્રણના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન
૧ પ્રકૃતિનું, ઉદયભાંગા - ૩, સત્તાસ્થાન ૨૮, ૨૪, ૨૧, ૪, ૩, બંધોદયભાંગા ૧૪ ૩ = - ૩, ઉદયસત્તામાંગા ૩ ૪ ૫ = ૧૫, બંધોદય-સત્તાભાંગા ૧ × ૩ ૪ ૫ = ૧૫. ૬૩૦. બેના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
-
બેના બંધે ૧ ભાંગો, ઉદય ૧ એક પ્રકૃતિનું, ઉદય ભાંગા ૨, સત્તાસ્થાન ૫. ૨૮, ૨૪, ૨૧, ૩, ૨, બંધોદયભાંગા ૨ ઉદય-સત્તાભાંગા ૨ ૪ ૫ = ૧૦, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૨ ૪ ૫ = ૧૦.
૬૩૧. એકના બંધે સંવેધ ભાંગા કેટલા હોય ?
૯
એકના બંધે ૧ ભાંગો, ઉદય ૧ એક પ્રકૃતિનું, ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૫. ૨૮, ૨૪, ૨૧, ૨, ૧, બંધોદયભાંગો ૧, ઉદય-સત્તાભાંગા ૫, બંધોદય-સત્તામાંગા ૧૪ ૧ ૪ ૫ = ૫.
પરિહારવિશુદ્ધ ચારિત્રને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન