SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૦ કર્મગ્રંથ-૬ પપ૬. તેરના નવના બંધે છ આદિ તથા પાંચ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ તેરના બંધે તથા નવના બંધે ભાંગા, ઉદયસ્થાન ૩, ૬, ૭, ૮, તથા ૫, ૬, ૭, ઉદયભાંગા ૩૨ + ૩૨, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ર 1 ૩૨ = ૬૪, ઉદય-સત્તાભાંગા ૩૨ x ૪ = ૧૨૮, બંધોદય-સત્તાભાંગા ર ૩૨ ૪૪ = ૨૫૬. ૫૫૭. પાંચના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ પાંચના બંધે ૧ ભાંગો, ઉદયસ્થાન બે પ્રકૃતિનું ઉદયભાંગા ૪, સત્તાસ્થાન ૬. ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧, બંધોદયભાંગા ૧ : ૪ = ૪, ઉદયસત્તાભાંગા ૪ x ૬ = ૨૪, બંધોદય-સત્તાભાંગા 1 1 1 = ૨૪. નપુંસર્વેદને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન ૫૫૪. બાવીશના બંધે સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૪ : ૮ = ૩૨, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૩ર 1 ૨ = ૬૪, ઉદય સત્તાભાંગા ૩૨ x ૧ = ૩૨, બંધોદય-સત્તાભાંગા ૨૪ ૩૨ x ૧ = ૬૪. પ૫૯. બાવીશના બંધે આઠ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? બાવીશના બંધે ૬ ભાંગા, ઉદય-૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૪૪ ૮ = ૩૨, સત્તાસ્થઆન ૩. ૨૮, ૨૭, ૨૬ બંધોદયભાંગા ૬ x ૩૨ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૩૨ x ૩ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૬ ૪ ૩૨ x ૩ = પ૭૬. પ૬૦. એકવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? એકવીશના બંધ ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૪ : ૮ = ૩૨, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪.૪ ૩૨ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૩૨ x ૧ = ૩૨, બંધોદય-સત્તાભાંગા ૪ x ૩૨ x ૧ = ૧૨૮. પ૬૧. ત્રીજા ગુણકે. સંવેધ ભાંગા કેટલા હોય?
SR No.023045
Book TitleKarmgranth 6 Prashnottari Part 03
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy