________________
૧૧૮
કર્મગ્રંથ-૬ ૫૪૬. નવના બંધે સંવેધ ભાંગા કેટલા હોય?
નવના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૪, ૫, ૬, ઉદયભાંગા ૩૨, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨ x ૩૨ = ૬૪, ઉદયસત્તાભાંગા ૩૨ x ૩ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૨ x ૩૨ x ૩ =
૧૯૨.
૫૪૭. નવના બંધે પાંચ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ નવના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩, ૫, ૬, ૭, ઉદયભાંગા ૪ x ૮ =
૩૨, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ૨ ૩ર = ૬૪, ઉદય-સત્તાભાંગા ૩૨ x ૪= ૧૨૮, બંધોદય-સત્તાભાંગા ૨ x ૩૨
1 ૪ = ૨પ૬. ૫૪૮. પાંચના બંધે સંવેધ ભાંગા કેટલા હોય?
પાંચના બંધ ૧ ભાગો, ઉદયસ્થાન બે પ્રકૃતિનું ઉદયભાંગા ૪, સત્તાસ્થાન ૬. ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧, બંધોદયભાંગા ૧ x ૪ = ૪, ઉદયસત્તાભાંગા ૪ x ૬ = ૨૪, બંધોદય-સત્તાભાંગા ૧ ૪ ૪ x ૬ = ૨૪.
સ્ત્રીવેદ માર્ગણાને વિષે સંવેધ ભાંગાઓનું વર્ણન ૫૪. બાવીશના બંધે સાત આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૪૪ ૮=
૩૨, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૨ x ૩૨ = ૬૪, ઉદય
સત્તાભાંગા ૩૨ x ૧ = ૩૨, બંધોદય-સત્તાભાંગ ૨૪ ૩૨ x ૧ = ૬૪. પપ૦. બાવીશના બંધે આઠ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ બાવીશના બંધે ૬ ભાંગા, ઉદયસ્થાન ૩. ૮, ૯, ૧૦, ઉદયભાંગા ૪૪ ૮
= ૩૨, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૭, ૨૬, બંધોદયભાંગા ૬ ૪ ૩૨ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૩૨ ૪ ૩ = ૯૬, બંધોદય-સત્તાભાંગા ૬ ૪ ૩૨ : ૩
= પ૭૬. પપ૧. એકવીશના બંધે સંવેધ ભાંગા કેટલા હોય?
એકવીશના બંધ ૪ ભાંગા, ઉદયસ્થાન ૩. ૭, ૮, ૯, ઉદયભાંગા ૪૪ ૮ = ૩૨, સત્તાસ્થાન ૧. ૨૮, બંધોદયભાંગા ૪૪ ૩૨ = ૧૨૮, ઉદય